________________
ની ખીલવળ
તે ખીલે
અને
ઇઓ સર
વિશેષમાં તે જ્ઞાનને ઉપગ આધુનિક સંસ્કૃતિની ખીલવણીની સેવા માટે નોકરીમાં થાય છે. પરિણામે તે ખીલે છે. અહીં ધકકો લાગે છે.
વળી આવા અનેક પ્રકારે થતા નુકશાને પરથી કેટલાક ભાઈઓ સરકાર સામે ખળભળે છે, કાં અંદર અંદર એક બીજા ઉપર ઘુરકે છે. બ્રાહ્મણો વિગેરે કહે છે કે “જૈનની અહિંસાએ દેશને પાયમાલ કર્યો.” જૈને કહે છે કે-“તમારી અદીર્ધ દૃષ્ટિથી ફૂલણશી થઈને જ્યાં ત્યાં આગળ પડી, જ્ઞાની અને ડાહ્યા હેવાના વખાણ સાંભળી દેશની દેરવણીની મૂળ નીતિ ઉપર અજ્ઞાન ભાવે કાપ મૂકી ઘે છો ” વિગેરે વિગેરે. પણ આમ ઘુરક્વાથી કે હાલ કાંઈ દહાડો વળે તેમ નથી.
તેમજ આ બધી પરિસ્થિતિનું કારણ આધુનિક સકારને ગણું તેની સામે બાથ ભીડવામાં પણ કાંઈ વળે તેમ નથી. સરકારની સામે થવું કેવળ નકામું છે. તેના બાહુ પ્રચંડ સાબિત થઈ ચુક્યા છે. તેના બાવડાનું બળ અતુલ જણાઈ ચૂક્યું છે. આજે કેઈપણ શક્તિ તેમની સામે આંખ માંડી શકે તેમ નથી. ઉપરાંત, યુરોપના રાષ્ટ્ર સાથે જગમાં નવી સંસ્કૃતિના ફેલાવા માટે અટટ એક સંપી છે. તેની સામે થવાથી તે વધારે મજબૂત થાય છે, એ રીતે જ મજબૂત થતી આવેલી છે. હમણાનીયે હીલચાલ ઉપરથી આપણે તે જોઈ શકયા છીએ. તેઓ આપણી રાજ્ય વ્યવસ્થાને વહીવટ કરે છે. તેમાં આપણે ડખલ ન કરવી જોઈએ. તે આપણા જીવનમાં ડખલ કરે તે, આપણે ચેતવું જોઈએ. પરંતુ તેમની સામેની આપણી ચળવળ આપણા જીવનમાં ડબલ કરવાને તેમને અવકાશ આપી દે છે. અને તેથી તે હખલ કરે પણ છે.
[ કેટલાક બ્રીટીશ મુત્સદ્દીઓએ કહ્યું છે કે “આધુનિક હિલચાલેથી હિંદને નુકશાન થશે.” એ તદ્દન ખરું છે. અને વખત જતાં હિંદીઓ તેિજ એ સ્પષ્ટ જોઈ શકશે. એ નુકશાન થવાના અપયશને પોટલો ભેળભાવે પણ ખરી લાગણીથી દેશને માટે ભેગ આપનારાઓ ઉપર આવી પડશે. એ દુઃખનો વિષય તે છે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org