________________
માર્ગાનુસારિતા
અને
સમ્યકત્વ સૂર્યોદય
પ્રદેશ ૪ થો. [ જીવન વિકાસ અને વિશ્વાવલોકન
ખંડ ૧ લે ભૂમિકા [ સગ્ગહસ્થપણું અને વિશુદ્ધદષ્ટિ ] માનવપણું માનવી સભ્યતા, સંગ્રહસ્થ અને શહેરી જીવન, જૈનોનું શહેરીજીવન,ન્યાયપાર્જિત ધન. આધુનિક ધંધાઓના દરજજા, ભારતીય અને આધુનિક અર્થશાસ્ત્રના સિદ્ધાંતની તુલના, બેકારી, તેના કારણે અને ઉપાય, ગૃલગ્ન, સ્ત્રીત્વ, આર્યસ્ત્રીત્વ, ધર્મ, અર્થ, કામ, ઔચિત્ય, ઉત્તમ આરોગ્ય અને તેના ચમત્કારિક નિયમ તથા અપૂર્વ નવીન રહસ્ય, શુદ્ધ અવલોકન દૃષ્ટિ, વિગેરે વિગેરે જાણવા જેવા સાંસારિક તથા પારમાર્થિક પ્રશ્નો અને મનનીયવિચારોને સંગ્રહ તુલનાત્મક દૃષ્ટિથી આપવામાં આવશે. અને સાથે સાથે જીવન-વિકાસના મૂળ વિષયે આગળ લંબાશે.
સે ગ્રાહકના પિતા અગાઉથી મળી ગયા પછી પુસ્તક પ્રેસમાં છપાવવા મોકલવામાં આવશે.
લગભગ અગાઉથી કિંમત મોકલનાર) કિંમત રૂા. ૩-૦–૦ અને
માટે રૂા.૨–૮– ૫૦થી વધારે ખરીદનાર ) લગભગ તૈયાર છે
જરૂર હોય તો મંગાવો. પ્રાકૃત પ્રવેશિકા
પહેલી પ્રાકૃત ભાષાને બંધ કરવા માટે સૌથી પહેલું સરળ, સ્પષ્ટ અને સંગીન
સાધન કિંમત રૂા. ૩-૦૦
પ્રભુદાસ બેચરદાસ પારેખ ઝાંપડાની પિળા–અમદાવાદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org