________________
લાગાથી વાસ્તવિક રીતે સામાજિક અમલદારે છે. સુતાર, દરજી, વણિક-વાણિયા–વાણિજય કરનારા, વિગેરે ધંધાની દૃષ્ટિથી નામે છે; ગુજરાતી, વિગેરે દેશની દૃષ્ટિથી નામ છે. ગચ્છ, અને સંપ્રદાયે વિગરે ધાર્મિક દૃષ્ટિના નામે છે. ધર્માચાર્યો ધાર્મિક અમલદારે છે. નાનું મહાજન મોટું મહાજન, વિગેરે શહેરની દૃષ્ટિથી નામો છે. તથા નગરશેઠ વિગેરે પ્રજાકીય અમલદારે છે. રાજયસંસ્થાઓના અમલદારો રાજા છે.
એક કામને કેટલોક ભાગ જૈન ધર્મ પાળતા હોય અને કેટલેક ભાગ વૈષ્ણવ ધર્મ પાળતો હોય છે, તેને કેટલેક ભાગ મારવાડમાં રહેતા હોય અને કેટલેક ભાગ ગુજરાતમાં રહેતો હોય છે. નાત ભેગી થાય ત્યારે બન્ને ધર્મીઓએ ભેગા થવું જોઇએ. સંધ ભેગો થાય ત્યારે તે ધર્મ પાળનારી દરેક નાતેએ, કે નાતના તે ધર્મ પાળનારા ભાગમાં આવવું જોઈએ. ગુજરાતીઓ ભેગા થાય ત્યારે તે દેશ સાથે સંબંધ રાખનારા જ ભેગા થાય. એમ વિભાગશર આર્ય પ્રજાની વ્યવસ્થા ગોઠવાયેલી છે. તેથી રાજકીય, સામાજિક અને બીજા કાયદાઓ વિગેરેની બાબતમાં જૈનો કેટલાક ફેરફાર સાથે બીજા હિંદુઓની સાથે જ છે. વારસા હકો વિગેરે સ્મૃતિઓના કાયદાએના મૂળ તત્તે સાથે બહુ ભેદ નથી.
[ જેન ધર્મ પોતાની રીતે વર્ણ, અને નાતના ભેદો માને છે. જૈન ધર્મ જન્મથી કામ અને નાતો માને છે. ધંધાથી, દેશથી, ધર્મથી, ભાષાથી ભેદ માને છે. જે જન્મથી ભેદ ન માનવામાં આવે, તો વારસા હક ઉડી જાય. જગતમાં એવી કાઈપણ કેમ નથી કે જે જન્મ સંસ્કાર ન માનતી હોય. અંગ્રેજ જન્મથી અંગ્રેજ છે, પારસી જન્મથી પારસી છે, મુસલમાન જન્મથી મુસલ્માન હોય છે. અને તે જ રીતે વ્યવહાર ચાલે છે. તે ઉપરથી એમ કહેવું ક–“દરેક ભેદે ધંધે, દેશ અને ધર્મ વિગેરેના ભેદને લીધે પડ્યા છે. જન્મથી કોઈપણ ભેદ પડી શકે જ નહી.” એ કેવળ કલ્પિત દલિલ છે. ભેદ જન્મથીયે ઉતરી શકે છે. તેથી જ અસ્પૃશ્યત્વનું સાયન્સ જગમાં પ્રમાણુસિદ્ધ રીતે અસ્તિત્વ ધરાવાતું હોય, તે જન્મથી જેમ સિથિયન,
૨૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org