Book Title: Jivan Vikas ane Vishvavlokan
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 315
________________ આધુનિક ટુંક ઇતિહાસ નીચે પ્રમાણે છે. બ્રિટીશ રાજ્યસત્તાનું મજબૂત ખીજ રામકલાઇવના વખતમાં પાયા પછી લે મા િવસ એફ વેલેસ્લી ના વખતમાં ખરાખર મજબૂત પાયે નંખાય છે. ઈ. સ. ૧૮૦૫. ફ્રેન્ચાની સત્તા નબળી પડવાનું કારણ ત્યાંની સરકારને જોઇએ તેવા સહકાર નહેાતા અને ઈંગ્લાંડની સત્તાનેા મજબૂત પાયો ન ંખાયાનું કારણ ત્યાંની સરકારના મૂળથી જ મજબૂત સહકાર હોવાનું જણાવવામાં આવ્યું છે. તાપણ હિંદની પ્રજા રપષ્ટ જાણી શકે તેવા સહકાર તા બળવા પછીજ પ્રસિદ્ધ થયા છે. ધાર્મિક સંસ્થાઓમાં કાટખુણાઓ પડવાની શરૂઆત લગભગ ઇ. સ. ૧૮૧૩ થી શરૂ થઇ હોય એમ જણાય છે. ઇંગ્લાંડની પાર્લામેન્ટે ભારતમાં ખ્રીસ્તી ધર્મના પ્રચાર માટે કાયદો કરી એ વર્ષોમાં સત્તા આપેલી છે. નેપાલ્યન બાનાપાર્ટ એ સમયમાં લગભગ હારે છે. ગાયકવાડ સરકાર અને મહાજનેાની લાગવગથી કાઠીયાવાડના સેટલમેન્ટો પણ લગભગ ત્યાર પછી ઇ, સ. ૧૮૨૦ લગભગમાં મેઝર વાકરને હાથે થાય છે. થીસાફીટા, આર્યસમાજીએ, 'બ્રહ્માસમાજ, પ્રાર્થનાસમાજ વિગેરે તે અરસાના અને તેની પછીના વખતના છે. સંસાર સુધારકા પણ લગભગ એજ સમય પછી ઝળકે છે. રાજા– રામ મેાહનરાય, નર્મદાશંકર કવિ, દલપતરામ ડાહ્યાભાઇ, વિગેરે. વિગેરે. જૈનસધમાં પણ એ વખતથીજ કાટખુણાએ શરૂ થાય છે. રાજાઓને પાતપાતાના રાજ્યમાં પેાતાની મારફત સર્વ સત્તા અને માલિકીએ સંધિઓથી આપવા સાથે, તે વખતના ધ ગુરુઓને પણ મિલ્કતાના માલિક રહેવા દીધા છે. તેનું પરિણામ એ આવ્યુ કે આગળ વધવાને ઇચ્છતી પ્રજાના મનમાં તે બાબત અણુગમે ઉત્પન્ન થયા. શ્રી પૂજ્ય–ભટ્ટારકાની સકલ સંધ ઉપરની સત્તા ઉપર ફટકા ૨૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346