________________
થયેલા છે. જૈન ધર્મ પાળનારા ભારતીય આર્ય પ્રજાજના ભારતની બહાર પણ જ્યાં જ્યાં રહ્યા છે, ત્યાં ત્યાં પણ જૈન ધર્મ ના પુરાવાઓ મળે છે.
અલબત્ત, આજે જૈનાની સખ્યા નાની દેખાય છે, પરંતુ જૈન મુનિઓના વિશાળ ક્ષેત્રમાં વિહાર જોતાં સંખ્યા ઘણી મોટી ઢાવી જોઈએ.
.
[ આપણે નિશાળામાં જે ઇતિહાસ શીખીએ છીએ તે કેવળ ભારતની રાજ્ય સંસ્થાના જ ઇતિહાસ છે. ભારતની પ્રજાએ પોતાની સંસ્કૃતિની રક્ષા માટે રાજ્યકીય, સામાજિક, ધાર્મિક વિગેરે જે જુદી જુદી સંસ્થા સ્થાપેલી તેમાંની માત્ર રાજ્ય સંસ્થાના જ ઇતિહાસ છે. બ્રીટીશ રાજ્યના એક અંગ તરીકે રેલવે કે 'કેળવણીની સંસ્થામાં થયેલી ઉત્થલપાથલો અને અગત્યની તારીખા નેધવાળા ઇતિહાસ એ કાંઈ આખા બ્રિટીશ રાજ્યને ઇતિહાસ નથી. તેતે તેનું અંગ માત્ર છે. તેવીજ રીતે રાજ્ય સંસ્થાએ પ્રજાનું એક અંગ માત્ર છે. ભારતીય પ્રજાના રાજ્ય સંસ્થારૂપ અંગતા વહીવટ પ્રીટીયા પ્રજાના હાથમાં મૂકવામાં આવ્યા, તે કેવા ક્રમથી તેમના હાથમાં આવ્યા ? અને તેની પૂર્વે આખી રાજ્ય સંસ્થામાં શા શા બનાવા બન્યા છે ? તે સળગ હકીકત્ર પુરી પાડનારા હાલને ઇતિહાસ પાચક્રમમાં છે. પરંતુ આખી ભારતીય પ્રજાને ઇતિહાસ આપણા જાણવામાં નથી. તેની પ્રાચીન પૂર્વ સ્થિતિ વિષે તેા હજુ આપણે તદ્દન અજ્ઞાતજ છોએ, પરદેશી અને તેએના અનુયાય આ દેશના લેખકાએ ધણુ... જુદું જુદું લખ્યું છે. આર્યાં, મધ્ય એશિયામાંથી આવ્યા ? મધ્ય યુરોપમાંથી આવ્યા ? ઉત્તર ધ્રુવમાંથી આવ્યા ? પામીરમાંથી ઉતરી આવ્યા ? હિમાલયમાં જ વાસ કરીને રહેલા મેદાનમાં ઉતરી આવ્યા ? કે કઈ રીતે આવ્યા ? કઇ કઇ પ્રજાઓનું મિશ્રણ થયું ? વિગેરે બાબત ઘણા ઘણા મતભેદે છે. હિંદના સ્વતંત્ર લેખકેા તરફથી હજુ તેવી શેાધા થઈ જણાતી નથી. પર ંતુ તેના પ્રાચીન સાહિત્યમાં આવતા ઉલ્લેખા શિવાય ખીજા સાધનેા નથી, ત્રણેય ધર્મની પૂર્વ કથાઓની રેખા લગભગ સરખીજ છે. તેના બનાવાની ભૂમિ તા ભારતને સપાટ પ્રદેશજ વર્ણવ્યા છે. તે પણુ બધુ પૂર્વકાળ વિષે આપણે મુદ્દાસર ઘણું જાણી શકતા નથી. તેમજ તે માટે આપણી પાસે જે સાધના છે. તેને તુલનાત્મક રીતે આપણે હજી શેાધ પણ ચલાવ્યા નથી,
Jain Education International
૩૦૦
For Private & Personal Use Only
www.jainelibrary.org