________________
પડી, આખી જૈન કામના પ્રતિનિધિ તરીકે–અમદાવાદના નગરશેઠને ગણી લેવામાં આવેલા છે. જૈનશાસનમાં પહેલી શ્રાવકાની સર્વોપરિ સત્તા પ્રાવણ થતી હાય, તેા તે સૌથી પહેલવહેલીજ છે.
યતિને તેના હાથમાંની [મદિરા શિવાયની ] સંધની મિલ્કતે તેમની અંગત ગણી લેવાદેવાથી તે શાંત રહે છે. બીજી તરફ તેમના તરફ અણગમા ઉત્પન્ન થાય છે. યતિની સત્તા તૂટતાની સાથે દન તત્ત્વ તૂટે છે. શાસનના વહીવટમાં ગાબડું પડે છે અને તેઓનું શાસન માટે મમત્વ શિથિલ થાય છે.મુનિવ માં તમામ વહીવટને પહોંચી શકે તેવી હજી સુધી તૈયારી થઇ નહેાતી. નગરશેઠેાની શક્તિ તેમની હસ્તકના શત્રુંજય વિગેરેના કેસાથી કેન્દ્રિત થવાથી તેને યશ મળતા ગયા, પણ વિશાળ ધાર્મિકક્ષેત્રના વહીવટના બીજા ધણા ક્ષેત્રો અને અંગે સુકાતા ગયા. તે ક્રાણુ જોઇ શકે? તેથી જૈનાની હિંદમાંની સત્તા અને સચાટતાને કેટલાકટકા તા પડયે જ છે.
શ્રીનગરશેઠની સત્તા વખતે શ્રીબ્યુટેરાયજી મહારાજ વિગેરે ત્યાગી અને ચારિત્ર પાત્ર-મહાત્માઓના આગમન પછી મુનિવમાં પણ કાટખુણા પડે છે, યતિઓની સત્તા તદ્દન નામશેષ થઈ જાય છે. ત્યારથી સંધમાં જુદા જુદા વર્ગો બધાઈ જાય છે. ૧ યતિને માનનાર, ૨. જુનાસવેગીને માનનાર ૩. નવા સંવેગીઓને માનનાર.
ઉપાશ્રયથી વિદ્યાશાળાની સંસ્થાનું જુદું બીજ રાપાયું. પુસ્તકા છપાવા લાગ્યા. આગળ ચાલતાં શ્રી બુટેરાયજી મહારાજ વિગેરે મુનિસમુદાયે ગુજરાતમાં આવી ત્યાગ અને વૈરાગ્યની છાયા ઉત્પન્ન કરવા માંડી, કે મુનિવમાં, સત્તામાં, અને સહકારમાં કાટખુણા મંડાયેા. ૫. રત્નવિજયજી પં. યાવિમળજી વિગેરે બદલાયેલા કાટખુણાઓને મરડનારા હતા.
ટેરાયજી મહારાજશ્રી પછીના સવેગીઓમાં પણ પાછા કાર્ટ
૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org