________________
માંડીને ઠેઠ ધર્માંની જરૂર પણ નથી, ત્યાં સુધીના વિચાર વાતાવરણ સુધીના કાટખુણા મળી શકશે,
એક તરફ પ્રગતિ–ઉજ્જવલતા માલૂમ પડતી ગઈ તરતજ પાછળથી બીજી તરફ હાનિ શરૂ થઇ ગઇ, પરિણામે હતું તેના કરતાં શ્રીસંધને કેટલાક પગલા એક ઢર પાછા હઠવાનું થયું છે. આ રીતે સંધની છિન્નભિન્નતાના ખીજ લગભગ સે–સવાસે વર્ષથી રાપાઇ ગયા જણાય છે. જ્યાં સુધી આખા સધ એકત્ર મળીને સમતલપણે જૈન દૃાષ્ટથી બધું એકીકરણ ન કરે ત્યાં સુધી દરેક કાટખૂણાઓ પાતપાતાનું કામ કર્યે જાય છે, જે વખતે જૈન ઍસેાશીએશન આફ ઈંડિયાની સ્થાપના કરવાની હતી, ત્યારે બાબુ રાયબદ્રીદાસજી, અને શેઠ પ્રેમચંદ રાયચંદના નમ્ર પ્રયાસાને પરિણામે છેવટે નગરશેઠ પ્રેમાભાઇ શેઠે તે સ્થાપવાની આઠ દિવસના પરિશ્રમને અંતે રજા આપી. પરંતુ તે વખતે તેમને ચેતાવ્યા હતા કે—“ આપણે આમ જુદી જુદી સંસ્થાઓ કાઢયા કરીશું તે ધીમે ધીમે આખી એક્તત્રતા તેાડી નાંખીશું, તેનીજ ચિંતા છે. સત્તાના મેહ નથી. * એ ભવિષ્ય ધણે અંશે સાચુ પડયું આપણે જોઇ શકીએ છીએ.
નવા કાટખુણામાં યતિ–વખતનું સમ્યગ્દર્શન પ્રધાન વાતાવરણ બંધ પડતાં સમ્યગજ્ઞાન અને સમ્યચારિત્રનું વાતાવરણ શરૂ થાય છે. પણ દર્શન તત્ત્વ ઢીલુ પડી જાય છે.
હાલના વખતમાં સમ્યગજ્ઞાન ભાગ ઢીલા થાય છે, અને સમ્યગ્ ચારિત્ર અંશ વાતાવરણમાં આગળ આવતા જાય છે. તેમાંથી નૈતિક જીવનજ બસ છે, એ કાટખુણા પડે એટલે આધ્યાત્મિક દારવણીજ ખંધ પડે. જૈનશાસનમાં ત્રણતત્ત્વનું એકીકરણજ તીરક્ષક છે. પૃથક્કરણ નુકશાન કરનાર છે. ચારિત્ર તરફ ભાર દેવા છતાં ધાર્મિક ક્રિયાઓ ઉપર તા કુઠારાધાત ચલાવવામાં આવે જ છે. કાઈપણ ધર્મ ક્રિયાત્મક ઢાય ત્યારેજ વ્યકત થઈ શકે, ક્રિયાએ જૈનધમના જીવનના
૨૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org