________________
મંગાલિયન, બ્રાહ્મણ હાઇ શકે, તેમજ જન્મથી અસ્પૃશ્ય પણ હાઇ શકે. અલબત્ત સંસ્કારથી બધું શુદ્ધ થઈ શકે. સંસ્કારથી અશુદ્ધ પણ થઈ શકે. પરંતુ શુદ્ધિ અશુધ્ધિના પ્રકાર સ્વાભાવિક રીતે જ અલગ અલગ છે. રજ ખંખેરી નંખાય, પણ વિષ્ટા ધાવી પડે. રજસ્વલા ત્રણે દિવસે શુદ્ધ થાય, પ્રસૂતા ચાલીશે દિવસે શુદ્ધ થાય. જેવી અસ્પૃશ્યતા, તેને માટે શુદ્ધિના પ્રકારે તેવા જ જુદા જુદા હાવા જોઇએ. એ વિજ્ઞાનસિદ્ધ બાબત છે. અમુક જાતની ચીકાસને ધાવા પાણીતી જરૂર પડે છે, કાઇને માટે રાખ કે માટીની જરૂર પડે છે. કાઈને માટે ગ્યાસલેટ કે ટરપીન્ટાઇનની જરૂર પડે છે. કાઇ ચીજ લાઢાથી, લાકડાથો, કાચપેપરથી, કે કપડાથી સાફ કરી શકાય છે. તેમ જુદા જુદા અસ્પૃશ્યત્વને સાફ કરવાના જુદા જુદા સાધને હાવા જોઇએ. ગેરી પ્રજા ચેપી રેગામાં અસ્પૃશ્યત્વ માને છે. મુસભ્ભાને ડુક્કરના માંસ વિગેરેમાં અસ્પૃશ્યત્વ માને છે. હિંદુએ રજસ્વલા માતાએનમાં અસ્પૃશ્યત્વ માને છે. અસ્પૃશ્યત્વ-સ્પૃસ્યત્વ એક સાઇન્સ છે. અને હિંદુએ તેમાં ઉંડે ઉતર્યા છે. તે ઉંડાણ જેએાથી સમજાતું નથી, તેઓ માત્ર સ્તુતિ કરવાને બદલે તેને ઉપહાસ કરે છે. જન્મથી અંગ્રેજ કે બ્રાહ્મણ હેાઈ શકે તેાજન્મથી અસ્પૃશ્યત્વ પણ હેાઇ શકે, નહીંતર વારસા હક્કની વ્યવસ્થા નાબુદ થાય. “જન્મસિદ્ધ અસ્પૃશ્યત્વ માટે શુદ્ધિની જરૂર નથી. ” એમ એક પક્ષની મૂળ દલીલ છે. ત્યારે સનાતની શુદ્ધિની માવશ્યકતા માને છે. મતભેદનું આ મુખ્ય ખીજ છે. જૈન શાસ્ત્રોમાં અસ્પૃશ્યત્વ અને અસ્પૃશ્ય કોમાનું વર્ણન આવે છે. તેમજ અસ્પૃશ્યતાની દૃષ્ટિથી વિધિ નિષેધા પણ જણાય છે. તેમજ જૈન જ્ઞાતિમાં આવેલી શ્રી શાંતિનાથ પ્રભુના સમયની એક વાત ઉપરથી તેટલું પ્રાચીન તા અસ્પૃશ્યત્વ છે, એમ સાબીત થાય છે. ]
,,
ધર્મશાસ્ત્રા દરેક દરેક વિજ્ઞાન વિષે સત્યનિર્ણય પૂરા પાડવાનું કામ કરે છે. છતાં તેની સસ્થાએ અલગ હેાય છે. અને તેના વહીવટ પણ જુદાજ હાય છે.
રાજ્ય કેમ ચલાવવું ? મહાજન કેવું જોઇએ ? નાતના તāા કેવા હાવા જોઇએ ? તે વિગેરે તત્ત્વા ધમશાસ્ત્ર સમજાવે છે. પરંતુ દંકેકની સંસ્થાએ અલગ હોય છે. ધર્મશાસ્ત્રા તત્ત્વા અને આદર્શે ગમે તેટલાં બતાવે, તેમાંથી પત્તિસ્થતિ અનુસાર અમલમાં કેટલું મૂકી શકારો ? કેટલા મૂકવા ? વિ. તે તે સંસ્થાએ હરાવીને ધટતી રીતે
૨૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org