________________
વર્ગને તે તે વખતે પિતાને જુદે ઓળખાવવા પ્રસિદ્ધિ અને મૂળ વસ્તુમાં મક્કમતા સૂચક જુદા જુદા નામ ધારણ કરવા પડ્યા છે. વાસ્તવિક રિથતિ આ છે. બહારના મુસાફરોના ઉપચોટીઆ હેવાલેથી અહીંના પણ ઘણા ભાઈઓ બ્રમાણમાં પડી “દરેક
છે અને ફિરકાઓ તદ્દન અલગ અલગ છે, મૂળ પ્રવાહ બંધ પડી ગયે છે એમ માની બેઠા છે. પરંતુ એક જ વસ્તુઓ અનેક નામે ધારણ કરવાને સળંગ ઇતિહાસ મળે છે, જે જોવાથી બરાબર વસ્તુસ્થિતિ સમજી શકાય છે. - યદ્યપિ શ્વેતામ્બર શબ્દ દિગમ્બર શબ્દ પછી ઉત્પન્ન થયે છે, પરંતુ શ્વેતામ્બર શબ્દ ધારણ કરનાર મૂળ વર્ગ વસ્ત્રો પહેરતો હશે તે ઉપરથી જુદા પડનાર વર્ગે નગ્નતા પર ખાસ ભાર આવે. તેને માટે દિગમ્બર એ મીઠે શબ્દ પણ જાઈ ગયે. એ શબ્દમાં વસ્ત્ર વાચક બીજા કોઈ પણ શબ્દને બદલે અમ્મર શબ્દ વધારે શોભે છે. તેથી દિગમ્બર નામ પ્રસિદ્ધ થયા પછી જ તેમાંનાં અમ્બર શબ્દને ઉપાડીનેજ શ્વેત સાથે જોડવામાં આવે છે. ને જુદા ઓળખાવ્યા છે. ખરતરની ઉપત્તિ અને શબ્દની પ્રસિદ્ધ પછીજ “અમે પણ ક્રિયા પાત્ર, ને તપસ્વી છીએ.” એમ જણાવવા તપ કર્યા પછી તપાબિરુદ મેળવે છે, ને પ્રસિદ્ધ થાય છે. એ બિરુદ મેળવનાર મૂળવર્ગ છે. ખરતર નામની પ્રસિદ્ધિ ઠેઠ ઉદ્યતન સૂરિથી હોય તો પણ, મૂળવર્ગનું શું થયું? મૂળ વર્ગેજ તપા નામ ધારણ કર્યું. દિગમ્બરે કરતાં શ્વેતામ્બરે પ્રાચીન હોવાના ખાસ જે પુરાવા જાણવામાં છે તેમાંના–૧ શ્વેતામ્બર શબ્દ પાછળને હેય તે તેને પડઘો ઉત્પન્ન કરનાર દિગમ્બર શબ્દ અને વર્ગ પાછળથી ઉત્પન્ન થયેલ છે. તેથી વેતામ્બર શબ્દ ધારણ કરનાર મૂળવર્ગ તેના કરતાં પ્રાચીન કરે છે.
[વેત વસ્ત્રો પહેરવા, કેવળ એવી માન્યતા વેતામ્બરની નથી. તેઓ નગ્નતા અને વસ્ત્ર ધારણ એ બન્ને સ્થિતિ મૂળથી જ માને છે. પરંતુ
૨૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org