________________
2.
૯.
અને આ બધું જેમ બને તેમ શિષ્ટમાન્ય, આર્ય - સંસ્કૃતિને માન્ય, અથવા તેથી અવિરુદ્ધ-સાધના અને માર્ગોથી કરવું.
અને છેવટે એ મહામાર્ગની રક્ષા માટે ખરે પ્રસંગે જગતમાં જે કાંઇ સંભવિત હાય, એવા સર્વ શક્ય માર્ગોનું અવલંબન લઈ ઠેઠ અંગત જીવન અને અંગત ચારિત્રના શક્ય અને યાગ્ય ભાગ આપવા સુધી પણ અચકાવું ન જોઇએ.કારણકે-વ્યક્તિ કરતાં એ મહાત્ મા ની કિંમત અનેક વ્યક્તિઓ માટે ઘણીજ છે. મહાન્ માના ટકાવથી છેવટે વ્યક્તિને અને તેના ચારિત્રને ભવિષ્યમાં પણ પોષણ મળવાના સંભવ છે.
આ પ્રમાણે અમારી સ્વલ્પબુદ્ધિ અનુસાર અનેક ફરજોમાંની મુખ્ય મુખ્ય અનિવાર્ય ફરજોનું તારણ કર્યું છે. આ ફરજોને ધ્યાનમાં રાખીને આપણે-આ મુનિ સંસ્થા વિષેના પરિચયમાં ઉંડે ઉતરીશું. વારસા—
તીર્થંકરાએ અને ખાસ કરીને ભગવાન મહાવીર પ્રભુએ પેાતાના જીવનના મહાન્ ઉદ્દેશો પારપાડનારૂં અને અસાધારણ પુરુષાર્થ વાળુ જીવન જીવતી વખતે જે પ્રકાશ [ પાવર—ğાસ-લાઇટ ] ફેલાા, તેની અસર જેઓના અંતરાત્માના ઉંડાણમાં પહેોંચી ગઈ, તેથી એવું જીવન જીવવાને જે આકર્ષાયા, તેઓએ એ પ્રકાશ જેટલે ઝીલાય, તેટલા ઝીલી લીધા, જેટલા સ ંગ્રહાય, તેટલા સંગ્રહી લીધા, અને એ મહાન પ્રકાશ,આકર્ષિત માનવામાં જેટલા વ્હે ંચાયા,જેટલામાં સ્થાયિ થયા, તેમાંથી જ અસાધારણ વ્યક્તિઓને ચુંટીને શ્રી વીરે પેાતે જ આ મહાન્ જૈન ગુરુ સસ્થા સ્થાપી છે.
૨૦૯
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org