________________
આ વિશ્વના સકલ પ્રાણુ ગણના કલ્યાણ માર્ગમાં જૈન મુનિ સંસ્થા એક પ્રાણુ ભૂત સંસ્થા છે. તેની સાથે સર્વના સીધા યા આડકતરા હિત સંબંધ સંકળાયેલા છે. દેશની અંદરના પશુ પંખીઓ કે નાના જંતુઓના જીવન પણ તેઓથી જ કેટલેક અંશે સહી સલામત છે. નિરર્થક વિનાશના મુખમાંથી બચે છે. આજે કેટલા મોટા પ્રમાણમાં કતલ ચાલી રહે છે? તે વિચારો હજુ પણ તેના પર અંકુશ છે, એટલે પણ અંકુશ ન હોત તો, કેટલા વિશેષ પ્રમાણમાં કતલ ચાલતી હેત? અહા ! જૈનધર્મ અને તેની આ મુનિ સંસ્થાનું જગતમાં અસ્તિત્વ ન હેત, તે માનવ જાત કઈ દશામાં હોત? ઉચ્ચ જીવનના સાત્ત્વિક આદર્શ જેવું કાંઈ પણ હોઈ શકે, તેની તેને કલ્પના પણ આવત ખરી કે? ભદ્ર, સદાભદ્ર.
[ દેશમાં કાયમ માટે તેઓ જ આગેવાન તરીકે ભાગ ભજવતા. આવ્યા છે, અને આજે પણ ભાગ ભજવે છે. ધર્મરક્ષક અમુકજ યોજનાઓ એવી પસંદ કરી રાખે છે, કે જેમાં બીજા દરેક તત્ત્વોની રક્ષા સમાઈ જાય છે. પરંતુ મુશ્કેલી ત્યાં આવે છે કે–દેશમાં જ્યારે પરદેશીઓનો દોર ચાલતા હોય છે, ત્યારે તેઓની સાથે અમુક વર્તન રાખવુંજ વ્યાજબી હોય છે, તેટલા પૂરતું નક્કી થઈ જાય છે. પરંતુ ચાલાક પરદેશીઓ-એ નિર્ણય પ્રમાણે બરાબર વતીને પરસ્પરના આંતર વિચાર ભેદનો લાભ લઈ બીજા હાથ પર દેશમાંના બીજા સામાન્ય જનસમાજને પોતાની તરફ અનેક રીતે આકર્ષે છે, તેઓને લાલચમાં પાડે છે, તેમની મારફત દેશમાં અમુક જાતનું વાતાવરણ ઉત્પન્ન કરે છે, અમુક જાતની માંગણીઓ આગળ લાવે છે, કે જે-પરિણામે-ભારતને-એટલે ભારતીય સંસ્કૃતિને નુકશાનકારક હોય, અને તેઓને ફાયદાકારક હોય તેવા વર્ગને માન-પાન સારું આપે છે, તેમની પ્રતિષ્ઠા ઉત્પન્ન કરે છે. કોઈ પ્રસંગમાં તેમને પોતાનીજ સામે ઉશ્કેરે છે. અને પછી તેમનાથી હારી જતા હોય, એવો ડોળ કરે છે ને પિતાની સ્વાર્થ, સિદ્ધિ કરે છે. પરંતુ એ બધું વાસ્તવિક રીતે અંદર અંદર ભેદ ઉત્પન્ન કરવા પૂરતું જ હોય છે. તે વર્ગમાંથી અમુક આગેવાનોને ખાસ આગેવાનો પણ માનવામાં આવે છે. અને એ રીતે દેશમાં બે જાતના આગેવાનો થઈ જાય છે. જેથી દેશમાં વિચારની કે કર્તવ્યાકર્તવ્યના નિર્ણયની એક વાક્ય
૨૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org