________________
મુખ્ય ભાવનાના બળથી મુખપાઠ આગમો રાખવા છતાં તેમાં ખાસ ફેર પડવા દીધો નથી. તેમજ ત્યાંસુધીની ગણત્રીઓ રાખી છે કે–અમુક સૂત્રમાં પદ કેટલા? અક્ષર કેટલા? વિરામસ્થાને-ચિહે-સંપદા કેટલી? વિગેરે, તેથી હિસાબે ઘણાજ ઓછા પાઠાન્તરે થવા પામ્યા છે. કઈ કઈ સ્થળે બાજુમાં લખેલા અર્થો કે પર્યાય સૂચક પ્રાકૃત શબ્દ કે પાઠ લેખકના દોષથી ભળી જવા પામ્યા હૈય એ પણ સંભવ ખરો. કેઈ સ્થળેથી કોઈ કોઈ આખા પાઠે પણ લુપ્તા થયા હેય.
આવા ફેરફારો છતાં—એ આગમો પ્રામાણિક અનિવાર્ય ફેરફાર વાળા-પ્રાચીન આગમ જ છે અથવા તેના ઘણી રીતે જેવાને તેવા અવશેષે તે છે જ, એટલું જ કહી શકાય. જેવા હતા તેવા અક્ષરે અક્ષર તે પ્રમાણે છે, તેમ કહી શકાય નહીં, તેમજ સર્વથા લેપ પામ્યા છે, એમ પણ ન કહી શકાય. બન્ને કથન જુઠાં છે. કારણ કે–પછીના કાળના પ્રાચીન ગ્રંથો તથ દિગમ્બર સાહિત્ય સાથે સરખાવતાં પણ મૂખ્ય વિષયમાં તો ક્યાંય વિસંવાદીપણું છે જ નહીં,
અગ્યાર અંગો ઉપરાંત, તેમની સાથે સંબંધ ધરાવતાં ૧૨ ઉપગે મળે છે. તે પણ મેટે ભાગે પૂર્વોમાંથી જ ઉદ્ધત છે. કર્યું ઉપાંગ કયા પૂર્વમાંથી ઉદ્ધત છે, તે કદાચ ન કહી શકીએ. પરંતુ દિગંબર ભાઈઓ, જેને ઉપાંગ ન માનતાં દૃષ્ટિ વાદાન્તર્ગત પરિકર્મો માને છે, તેમાંથી એટલે સાર લઈ શકાય કે–અમુક અમુક ઉપાંગે પરિકર્મમાંથી પણ ઉદ્ધારેલા હોય. સારાંશ કે એક પણ કૃતિ મને કલ્પિત નથીજ.
તેજ રીતે દ છે અને ૪મૂળ, ૨ સૂત્ર ગ્રંથ પણ દૃષ્ટિવાદમાંથી ઉદ્દત છે.
તે ઉપરાંત, જુદા જુદા મહર્ષિઓએ પોતાના અનુભવની ને, કેટલાક સંક્ષિપ્ત ઉપદેશ સંગ્રહે, સરળ રસ્પષ્ટી કરણે રૂપ જે
૨૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org