________________
બંધારણની તુલના.
હાલના બંધારણમાં અને પ્રાચીન બંધારણમાં મતાધિકાર, પ્રતિનિધિત્વ, સત્યનિર્ણયની પદ્ધતિ, સભ્યની પદ્ધતિ, પ્રમુખની સત્તા, સભા બેલાવવાની રીત, સભ્ય અને પ્રતિનિધિઓના મતે લેવાની રીત, મુક્ત અને સમયનિર્ણ, બહિષ્કાર અને બીજી શિક્ષાઓ, વિગેરેમાં તફાવત હોય છે.
હાલની કેટલીક સંસ્થાઓમાં એટલે કે મંડળે કે સેસાઈટીએમાં ગમે તેટલા કાયદાકાનુન હોય પરંતુ દીવાની, ફોજદારી, અને રાજ્યદ્વારી વિજ્ઞાનને લગતા તો તેમાં નથી હતા, તે અલગ હેય છે. ત્યારે પ્રાચીન સંસ્થાઓને પિતાની સંસ્થાના સભ્યને માટે કે મુશ્કેલીના પ્રસંગમાંથી માર્ગ કાઢવાને માટે-દિવાની, ફોજદારી કે મુત્સદીગિરીના તત્ત્વોની અજમાયશની સત્તા હોય છે. જેમ જેમ અહીંની પ્રજા નવીન પદ્ધતિની સંસ્થાઓ તરફ દેરાતી જાય છે, તેમ તેમ તે પિતાની એ ત્રણ સત્તા ગુમાળે જાય છે.
હાલની સંસ્થાને તુરત પોલીસની મદદ લેવી પડે, કે કોર્ટને. આશ્રય લેવો પડે, કે રાજદ્વારી અમલદારનો આશ્રય લેવો પડે છે. ત્યારે પ્રાચીનમાં બહિષ્કાર, દંડ, વ્યવહાર બંધ, વિગેરે જાતે અજમાવી શકે છે. જરૂર પડયે આંટીઘૂંટી રચી શકે છે.
[ કઈ ગુન્હેગાર વધારે ચિડાય છે ને જ્યારે કોર્ટમાં ફરીયાદ લઈ જાય છે, ત્યારે કેર્ટી એ સંસ્થાઓના બંધારણમાં હાથ ઘાલે છે. તેથી સંસ્થાઓની સત્તાની પ્રબળતાને પરિચય જાણવામાં આવે છે. કેટલીકવાર જે એક જુલ્મ તરીકે જાહેરમાં ગણાય છે.. પરંતુ વાસ્તવિક રીતે તેમ હેતું નથી.]
[ હાલમાં મતાધિકાર સગવડ પ્રમાણે ગોઠવી લેવામાં આવે છે. અમુક કર ભરે તે મત આપી શકે, અમુક ડીગ્રી ધરાવતા હોય તે મત આપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org