________________
શ્રમણની આગેવાની નીચે આગમ ગ્રંથને પુસ્તકારૂઢ કરવામાં આવ્યા. તથા લગભગ વીર નિર્વાણ પછી ૧૩૦૦, ૧૪૦૦ વર્ષ પછી હાલ મળી આવતી ટીકાઓ રચવામાં આવી છે.
સ્થાનકવાસી ભાઇએ ૪૫ માંના ૩૨ ને માન્ય ગણે છે, અને દિગમ્બર ભાઇએ તે એકેયને પ્રામાણિક માનતા નથી. છતાં આવશ્યક સૂત્રો, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર તેમના જુદા હૈાવા સ ંભવિત નથી. કારણ કે તે ગ્રંથ પાતાની પ્રાચીનતા સાબિત કરવાને આંતર પ્રમાણેાથી તૈયાર જ છે. છતાં તેને ય નષ્ટ માનવામાં આવતા હાય, તે પછી પેાતાની નવી રચનાને વિશ્વસ્ત બનાવવાના પ્રયત્ન શિવાય, તેના કશા ખાસ અર્થ નથી.
આગમ સાહિત્ય મુખ્યપણે સમ્યગ્ ચારિત્ર પ્રધાન શાસ્ત્ર છે. તે વ્યાયામ શાસ્ત્રની જેમ તાલિમ દ્વારા શીખી શકાય તેવું હાવાથી ચોગાતુન અને ઉપધાનની ક્રિયાદ્વારાજ તેના અભ્યાસ કરી શકાય છે. એ રીતે યોગાહન-તાલીમપૂર્વક અભ્યાસીઓને જ ચારિત્ર સાથે સંબંધ ધરાવતી પદ્મવીએ આપવામાં આવે છે. શ્રુતના આદર
આ જૈન સાહિત્યને શ્રુતજ્ઞાન કહે છે, તેના તરફ અત્યન્ત પૂજ્ય ભાવ ધરાવવામાં આવે છે, તેનું યથાશક્તિ અધ્યયન કરે છે. તે ઉપરાંત, શ્રુતજ્ઞાનનાં માનમાં ખાસ એક જાહેર દિવસ નક્કી કરવામાં આન્યા છે. તે દિવસે તેના તરઃ પરમ આદર વ્યક્ત કરવામાં આવે છે. તે ઉપરથી જૈનાના જ્ઞાન તરફના આદર જણાઇ આવે છે. પ્રાચીન વખતમાં પુસ્તકા લખાવવા માટે, તેના સંરક્ષણ માટે, તેના ઉપકરણા માટે જેના ઘણાજ ખર્ચ કરતા આવ્યા છે. તેના ક્રિમતી ઉપકરણા અને સરક્ષણ પદ્ધતિ ઉપરથી પણ જ્ઞાન તરફના આદર
૨૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org