________________
છે? તેના ત અને બંધારણ કેવાં સંગીન અને અનુકરણ કરવા ગ્ય છે?તે જગત જોઈ શકશે.
પારમાર્થિક ગુરુકુળમાં અભ્યાસ કરી સમ્મન્ જ્ઞાન મેળવી તેને ઉંચા પ્રકારને ઉત્તમ ઉપયોગ કેવી રીતે કરવાનું છે? તેને માટે જૈનશાસ્ત્રના શબ્દો જુઓ ! તે ઉપરથી જૈન અને દુન્યવી યુનિવસીટીઓની વિશેષતા સમજાશે. - स भिक्खू धम्म किमाण णो अन्नस्स हेडं धम्ममाइक्खेज्जा, णो पाणस्स हेउं धम्ममाइक्खेज्जा, णो वत्थस्स हेउं धम्ममाइक्खेज्जा, णोलोणस्स हेडं धम्ममाइक्खेज्जा, णो सयणस्स हेडं धम्ममाइक्खज्जा, णो अण्णेसिं विरुवरुवाणं कामभोगाणं हेउं धम्ममाइक्खेज्जा,
अगिलाए धम्ममाइक्खेज्जा, नन्नत्थ कम्म-निज्जराए धम्ममाइक्खज्जा.
ધર્મની કીર્તન કરતા મુનિએ અન્ન, પાન, વસ્ત્ર, લવણ, શયન અને એવા ચિત્રવિચિત્ર બીજા કોઈ પણ ઈદ્રિયની લાલચાને વશ થઈ ભેગની ઈચ્છાથી ધર્મનું વ્યાખ્યાન ન જ કરવું.
કેઈપણ જાતના દબાણ વિના ખુલ્લા દિલથી નિર્ભય થઈ ધર્મનું આખ્યાન કરવું. અને તે પણ કેવા કર્મનિર્જરા માટે જ હેવું જોઈએ. તે સિવાય બીજા કોઈ પણ હેતુ માટેનજ હોવું જોઈએ.
જુઓ જગના કલ્યાણમાં તેનું સામર્થ્ય કેવું છે?
अणुवीई भिक्खू धम्ममाइक्खमाणे णो अत्ताणं आसाएज्जा, णो परं आसाएज्जा, णो अण्णाइं पाणाइं भूआई जीवाई सत्ताइं आसाएज्जा.
૨૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org