________________
से अणासाए अणासायमाणे बज्झमाणाणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं जहा से दीवे असंदीने, एवं से सरणं भवति महामुणी.
વિશુદ્ધ ભાવનાથી ધર્મનું વ્યાખ્યાન કરતા મુનિ પેાતાનું પરનું કે અન્ય પ્રાણીઓ, ભૂતા, જીવા અને સત્ત્વાનું [ પ્રમાદ કે ઇરાદાપૂર્વક] આસાદન કરતા નથી=કોઇને નુકશાન કરતા નથી.
આ રીતે આસાદન ન કરતા જગમાં અનેક રીતે પીડા પામતા તેઓના રક્ષણ માટે પ્રગટ દ્વિપ–કે ચમકતા દીવા તુલ્ય થાય છે, અને એ રીતે તે મહામુનિ તેઓના શરણ રૂપ થાય છે.
*
X
X
Jain Education International
૫
શ્રી જૈન સંઘનું વિશિષ્ટ બંધારણ.
કાઇપણ એક ઉદ્દેશથી એ કે અનેક વ્યક્તિઓ એકત્ર મળે ત્યારે ચોક્કસ કાઇને કાઈ સરથા અસ્તિત્વમાં આવે જ છે. તીર્થંકર –ગણધર, ગુરુ-શિષ્ય, પિતા-પુત્ર, પતિ-પત્ની, શેઠ-નાકર, રાજા -દિવાન, રાજા-પ્રજા, બે—ભાગીદાર, સેનાપતિ–સિપાહી વિગેરે ન્દ્રે તે તે સ ંસ્થાઓના કેન્દ્ર છે.
X
જગતને ઉપયાગી એવું સ્થાયિ કે પ્રાસ ંગિક કાઇ પણ તંત્ર જ્યારે અસ્તિત્વમાં આવે છે, ત્યારે તેના ઉદ્દેશ, હેતુ, પરિણામ, પ્રચારકા, આંતર-બાહ્ય વહીવટ, નાના મેટા અધિકારિઓ, ઉત્પાદક વ્યક્તિ, ઉત્પત્તિમાં સહાયક દેશ–કાળ—ના સંજોગા, અધિકારિની ફરજો—અધિકારીની સત્તા, આધકારના વિસ્તાર, અધિકારની મર્યાદા, સભ્યા, વહીવટકર્તાઓ, પરંપરના બાહ્ય સંબંધ,
૨૪
For Private & Personal Use Only
www.jainelibrary.org