________________
p
યપિ આજે આ આનાદ હેાઈ સાંભળે તેમ નથી. તેને એક મૂર્ખાઈ ભરેલા પ્રલાપ કહી હસી કાઢનારા યે છે. આજે જ્ઞાન નથી વધતું પરંતુ અજ્ઞાનજ વધે છે. એક આગેવાન વિદ્વાન પુરુષે કહ્યું છે કે-“ આજે જેટલું અક્ષરજ્ઞાન વધે છે, તેટલું વાસ્તવિક અજ્ઞાન વધતું જાય છે. ” તે સત્ય છે. દિવસેને દિવસે કાકડું ગુચવાતું જાય છે. માનવહિત જોખમમાં છે. કેટલાયે માનવાને કૃત્રિમ રીતે ઉચ્છેદ થઇ ગયા છે. હજી પણ તે સંહારભાવ અટકયેા નથી જણાતા. તેના કાળી તરીકે કાઇ વખતે તમેનહીં થઇ જાએ તેની ખાત્રી કાણુ આપે છે ? આધ્યાત્મિક જીવન ધસાતું જાય છે, દિવસે દિવસે તેને પ્રકાશ ઝાંખા થતા જાય છે. જડવાદની રાક્ષસીમાયા વૃદ્ધિંગત થતી જાય છે. તમે કહેરો કે “ અમારે હાથે બહાર નહીં પડે, તેા બીજા પાડ નારા પાડશે તેના કરતાં તે અમે સારા છીએ, ના, અમે બહાર પડવાને બદલે ખાડામાં પડીએ છીએ, પરંતુ તે તમારે હાથે ન થવું જોઇએ. મુસમાન ગાયની હલાલી કરવાને હાય તેા કરે, પરંતુ સ` રીતે નિરુપાય છતાં હિંદુ પેાતાને હાથે તે છરી ચલાવે કે ? તમારા યત્કિંચિત્ પણ સહકાર વિના તે વધારે કાંઇ નહીં કરી શકે. આ જડવાદના જમાનામાં આધ્યામિક તત્ત્વા પોષનાર અમારી ઉન્નતિ થાય છે, એ માનવુંજ “ માતા વન્ધ્યા ન્યાય બરાબર છે.
33 ઃઃ
""
નવા આગમે અને શાસ્ત્રો રચનારની તે માતા હજુ જન્મ લ્યે ત્યારે ખરી. છતાં જૈનધર્માંના કાટખૂણા સાથે બંધબેસતા થાય તેવા આગમે અને શાસ્ત્રો રચનાર નીકળી પડશે, તા તે મહાપુરુષતે આન ંદથી વધાવીશું. પરંતુ ખીજા મહાવીર પાકયા વિના એ પ્રકાશ જ ન જન્મી શકે. હા, એટલું ખરૂં છે કે-નવા શાસ્ત્ર તરીકે–યુરે પીય સંસ્કૃતિના ઉછીના લેશે. પરંતુ તેમાં જૈનધર્મના અને આર્યસંસ્કૃતિને આત્મા નહીં હાય. અસંભવિત છતાં માનશે! કે—તેને ચે. આત્મા હશે. તે તેમાં તમારા પુરુષાર્થ નથી, તમારે કપાળે તેા ગુલામી અને પરાશ્રયતા ચાંટીજ છે. ”]
વળી એમ ધારણા હતી કે “ અમારૂં સાહિત્ય બહાર પડવાથી જગત્ તેમાંથી પ્રેરણા લેશે. તેની ભવ્યતાથી આકર્ષાશે. તેને લાભ લેશે. તેની પ્રતિષ્ઠા વધશે. ' તે ખાખત લાંખા લાંખા હાથ કરી માંચડા પર ચડી ખુલ્લા અવાજથી છપાવવાના ઉપદેશ આપવામાં આવતા હતા. તે માટે નાક ફૂલાવી ફૂલાવી ભંડારાના સરક્ષકાને પ્રસગે ધમકાવવામાં અને વગેાવવામાં આવતા હતા.
ર૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org