________________
સર્વોત્કૃષ્ટ વિશ્વ સાહિત્ય જૈન આગમા.
જૈન દર્શન અનેક વિજ્ઞાન શાસ્ત્રોના સ ંગ્રહરૂપ તત્ત્વજ્ઞાન શાસ્રરૂપ છે, તે વાત આપણે પ્રથમ વિચારી છે. તેની શૈલી પણ તદનુસાર ભવ્ય અને શાસ્ત્રીય પદ્ધતિ સર નક્કી થયેલી છે.
આગમા એટલે–તીર્થંકર ભગવાના ઉપદેશ, ચરિત્ર, જગત્ત્યું તત્ત્વાજ્ઞાન, તેની સાથે સબંધ ધરાવતાં નાના મેટા અનેક વિજ્ઞાનેા, રત્નત્રયાત્મક મહાન્ પ્રગતિ માર્ગના પ્રયોગો, અને તેને લગતા બીજા અનેક વિષયો, એ પ્રગતિ માર્ગમાં ચાલી વિકાસને અંતે પહેાંચેલા મહાન પુરુષાના દૃષ્ટાંતા, એ પ્રગતિ માર્ગથી દૂર જઇ પતન પામેલા જીવાત્માઆના દૃષ્ટાંતા, વિગેરે વિગેરે અનેક વિષયોના જેમાં સમાવેશ થાય છે, તેવા ગણધરાએ એટલે તીર્થંકર પ્રભુના મુખ્ય શિષ્યાએ ગ્રંથરૂપમાં ગેાઠવેલા સાહિત્ય સંગ્રહ.
બીજી રીતે વિચારતાં તેમાં—વિકાસ માર્ગ નીસરણી–એ એકજ વસ્તુના વિચાર ધણા વિસ્તારથી કરવામાં આન્યા છે. એ દૃષ્ટિથી અથવા સમગ્ર વિશ્વનું તત્ત્વજ્ઞાન વિચારેલું હેાવાથી તે સમગ્ર સાહિત્યમાં વિષય એકજ છે. પરંતુ તે ધણા વિસ્તૃત હાવાથી તેના ગ્રંથ સંગ્રહના ભાગેા પાડવામાં આવ્યા છે, અને તેવા મુખ્ય બાર ભાગ પ્રાચીનકાળમાં હતા. જૈન આગમા જુદા જુદા ગ્રંથા નથી. પણ એકજ વિષયને ચનારા ગ્રંથ સંગ્રહના જુદાજુદા ભાગેા છે.
આગમાની રચના તરફ જોઇશું તે જાણ્યે આખું વિશ્વ એક બગીચા છે, તેના પર દેવ વિમાનમાં અક્રુર બેસી, એક ઉદાત્તમના વૃત્તિવાળી વ્યક્તિએ તેમાંના ઉત્તમેાત્તમ અને સુંદર સુંદર અ સૂચક અંશે। રૂપી ફુલાને ચુંટીને અદ્રિતીય કળાયુક્તમાળા ગુંથી ઢાય નહીં, તેવી જણાય છે, ક્યાંય છિછરાપણું કે હલકા પ્રકારની
૨૪૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org