________________
જો કૃષ્ણમૂર્તિ ખરેખરા જગદ્ગુરુ હાત અને જગદ્ માટે મહાન્ ઉત્તમ સંદેશા લાવ્યા હૈાત, તે તેને માટે આપણે ચોક્કસ મગરૂર બનત. કારણ કે તે ભારતીય સંસ્કૃતિના તત્ત્વાથી પાષાઇને જન્મ્યા છે. તે મદ્રાસ ઇલાકાના ક્રાઇ બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા છે. પરંતુ ક્લિંગિર છીએ કે તેમનું શરીર ભારતીય હવા પાણીથી પાષાયું નથી, અહીંના ઉંડા ઉંડા સત્યેાની હવા સરખી પણ તેમને અડી નથી. એટલે તે બિચારાજીવને ખીજાના હથીયાર થઈ ખુદ ભારતમાં જ મહાન મહાત્મા પુરુષાએ ઉભા કરેલા સ્થાનેા અને સંજોગા સામે વિરુદ્ધ પ્રચાર માટે આવવું પડયું છે. કાળની બલિહારી છે.
પરંતુ આથી ભારતીય ધર્મ સંચાલકે એ ગભરાવાનું કારણ નથી. એવા આધુનિક સંસ્કૃતિ પાષકા તરફથી અનેક પ્રયત્ન થાય છે. થયા છે, અને થયા કરશે. મીસ મેયા, પ્રેા હેલ્યુલ્ડ ગ્લાજેના, કૃષ્ણમૂર્તિ, ગાંધીજી, વિગેરે વિગેરે ઘણી વ્યક્તિએ-તેના તાજા ઉદાહરણા મેાજુદ છે, તેથી માત્ર અમુક વર્ગ ખેંચાઇ જવા ચાક્કસ સભવ છે, એ ખરૂં. પણ એ વ એટલેા વજનદાર નહીં હૈાય. એવા નાના મેાટા નુકશાને તે હજી ઘણા સહવા પડશે. “ તમે તેને નાનું નુકશાન કેમકહા છે? જે એમ હોય તે, તે જબ્બર નુકશાન ગણાશે. મુસમાનેાના રાજ્ય કાળમાં મૂર્તિઓ અને મદિરા સાક્ષાત્ તૂટયા, બ્રાહ્મણેા વટલાયા, તથા અનેક ઉત્થલ પાથલા થઇ, છતાં તેમાં પ્રજા સામે થઈ શકતીહતી. આમાં તે પ્રજામાંથી જ એવા વર્ષાં મળી આવે, કે જે તેમ કરવાના જાતે પ્રયત્ન કરે, એક ભાઈ તેના બચાવ માટે નીકળે, તે તેને રોકનાર તેનેા જ ભાઇ હોય કે–“અરે ! એવા સાધનેાની હવે શી જરૂર છે, ભલે નાશ પામતા. આપણે હાથે જ તેને નાશ કરવા જરૂર છે'' આવી મનેાદશા થાય, અને તેની પાછળ આધુનિક સંસ્કૃતિ પોષક એક સંપીવાળી સાધન સામગ્રીને હાથ હૈાય, અહીંની પ્રજા એકલવાયી સાધન રહિત હોય, તે તે પછી થઇ જ રહ્યું. ભારતીય સંસ્કૃતિના બચાવતા એકેય રસ્તા જ ન રહે.
33
એ જેમ થવું હશે, તેમ થશે. પરંતુ ભારતીય મહાત્માઓના ત્યાગ, અને પુરુષાર્થી આગળ તે ગમે તેવા જખ્ખર નુકશાનને કાંઇ પણ હિસાબ નથી. એટલે ખાસ માટા નુકશાનેા થવાને બહુ સંભવ જણાતા નથી. કારણ કે ભારતીય સંસ્કૃતિમાં ધણા રક્ષક તત્ત્વા હજુ ઉંડે ઉંડે વિદ્યમાન છે. અલબત્ત, આધુનિક સંસ્કૃતિના વેગમાં સીધી રીતે આડે આવનાર મંદિર, મૂર્તિ, ધર્મગુરુ કે ધાર્મિક ભાવનાની તા કદાચ પરવા કરવામાં નહીં આવે ]
૨૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org