________________
જાતના એકીકરણ તરફ દોરી જવાનાં સાધનેા, તથા અંદર અંદર ભેદક સાધને પણ એવાજ વેગથી ખીલવ્યે જાય છે.
મારી સમજ પ્રમાણેખ્રીસ્તી ધર્માંને નવી સ’સ્કૃતિ સાથે બંધ બેસતે કરવાના આધુનિક ધેારણના વિચારમાંથી જ થીએફીસ્ટ સાસાઇટીના જન્મ લાગે છે. અને તેની ઉત્પત્તિ પણ લગભગ એ સંસ્કૃતિના પાયા નંખાયાના વખત લગભગની જ જાય છે.
αγ
શરૂઆતમાં મુખ્યપણે—ધર્માં પ્રધાન ભારતદેશમાં એ ઉદેશના પ્રચાર કા માટે મીસબિસેટ કરતા હતા, એમ ધ્યાનમાં છે. તે વખતની પરિસ્થિતિ અનુસાર માત્ર એટલા જ ઉદ્દેશ રાખવામાં આવ્યા હતા. કે
દરેક ધર્મોમાં સત્ય શું છે? તે જ અમારે જાણવું છે. અને તેની જ લ્હાણુ જગત્પ્રે કરવી છે.” અને તે વખતે હિંદુ ધમ' પર વધારે ભાર દેવામાં આવતા હતા. રૂદ્રાક્ષની માળા, ગીતાનું ભાષાન્તર, અને વૈદિક ધર્મોના પારિભાષિક શબ્દો પ્રમાણે જ ધ ફીલેાસારીના ભાષણને જોક હતા. તથા પ્રાચીન શેાધખેાળ ખાતાઓમાં પણ તે વખતે પ્રથમ વૈદિક સાહિત્ય શોષાઇ ગયું હતું અને ખાસ શેાધાતું હતું. તે વખતે આર્ખાઇ આવતા કેળવાયેલા યુવકા માટે એક તંત્ર-સંસ્થાની જરૂર જણાય, એ સ્વાભાવિક છે. અને તેને માટે તારક સધની યેાજના હતી. એમ આપણે જાણીએ છીએ.
ત્યાર પછી વાતાવરણ, પરિસ્થિતિ તેમજ હિંદમાં યુરોપની લાગવગમાં અસાધારણ ફેરફાર થયા છે, તે ફેરફાર થવાનેા છે. તે વાત તેએના ધ્યાન બહાર હાય એમ તે માની શકાય જ નહીં, તેથી ઘણી દીČદિષ્ટ રાખીને તેવા સંજોગામાં ‘‘ભારતમાંજ, ભારતની વ્યક્તિ વધારે કાર્ય સાધક થાય” માટે ભારતીય સંસ્કૃતિના કેંદ્રમાંના બ્રાહ્મણ કુળમાંથી અને ખુદ ભારતમાંથી જે બાળકા તેમણે મેળવ્યા, તેમને અથાગ પરિશ્રમ અને અઢળક ખર્ચથી ભણાવી એ સેાસાઇટી તૈયાર કરતી હતી. તે આપણે એટલા ઉપરથી જાણીએ છીએ કે–“હવે થાડા વખતમાં મહાન જગદ્દગુરુ આવશે. અને તે જગતને કાઇ મહાન સાચે માર્ગ બતાવશે. ' વિગેરે, એ વખતે જ કહેવામાં આવતું હતું. આધુનિક વ્યાપારી પ્રચાર કાર્યની જાહેર ખબર આપવાની એ જાતની ખૂબી ઉપરાંત તેમાં કાંઇ વિશેષ નથી જણાતું. આજકાલ, એ મહિના પછી આવનારી નાટક *પનીએ વિગેરે પણ એવી રીતે “ આવે છે, આવે છે” કરીને પ્રજાના મનમાં ઉત્સુકના પેદા કરે છે. તે જગદ્ગુરુ તે આ કૃષ્ણમૂર્તિ. અસાધારણ તપ, ત્યાગ અને સની સન્મતિ વિના પરાણે જગદ્ગુરુ બની જવાની રીત વિચિત્ર લાગે છે.
૨૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org