________________
માંના કોઈપણ મુખ્ય મુદ્દા તરફ કે તેના કોઈપણ પેટા વિભાગ તરફ રહેજ પણ શંકા નજર, અવિશ્વાસ હોય તો તેને “જૈન” ગણતાં અચકાય છે. તે પછી સીધી કે આડકતરે હુમલે કરનાર વિષે તો પૂછવું જ શું?
હિંદની આ કાળની મૂળ પ્રજાના સ્મનસીબે પશ્ચિમના અને તદનુયાયિએતદ્દેશીય – આધુનિક સંસ્કૃતિના પિષકો તરફથી તીર્થકરેના જીવનના મહત્ત્વ વિષે પ્રાચીન શેધખોળના બાના નીચે પ્રજાને શંકાશીલ બનાવવાના ઘણાજ આડકતરા પ્રયત્ન થાય છે. ધર્મગુરુઓના તરફ અશ્રદ્ધા કેળવવાથી તેઓના કાર્યમાં પણ વિને આવી પડે છે. તેમજ તદ્દન અપૂર્ણ રિથતિવાળા વિજ્ઞાનના મોહક આડંબરોને પડદે ધર્મોની વારતવિકતા-અવાસ્તવિકતાની ચર્ચાઓ ઉભી કરી, તેના તરફથી પ્રજાનું મન ખસેડવાના પ્રયત્ન થાય છે. ખરેખર, આ ત્રણ પ્રયત્ને જગભરની ધર્મસંરથાઓ માટે મેટામાં મેટા વિખે છે. ધર્મોને નાશ થાય તેની ચિંતા નથી. પરંતુ માનવ પ્રાણી અને એકંદર પ્રાણી સમાજનું હિત ઉભય ભ્રષ્ટતાની વેદી પર હેમાઈ ન જાય તેની જ ચિંતા છે.
[ આધુનિક સંસ્કૃતિઓએ પિતાના અભ્યદય માટે જગભરના સર્વ ભૂ પ્રદેશ અને માનસિક પ્રદેશોમાં સ્થાન જમાવવા, તે તે સ્થળે જેણે જેણે સ્થાન જમાવ્યું હોય, તે સર્વ પૂર્વ પૂર્વવત તને હાંકી કાઢવા, એવી બારીકમાં બારીક કોઈ પણ વસ્તુ છોડી નથી કે જેને માટે તેણે પોતાના પ્રયત્નો શરૂ ન કરી દીધા હોય.
રાજ્ય, વિજ્ઞાન, પ્રજા જીવન, સામાજીક, આર્થિક પ્રશ્નો વિગેરે ઉપરાંત ધર્મના ક્ષેત્રોમાં પણ તેણે પોતાને પુરુષાર્થ અજમાવવાને ઘણું વખતથી શરૂ કરી દીધું હતું. તેવા એક સર્વ ધર્મ પરિષદ્ વિષે ગયા પ્રદેશમાં જણાવ્યું છે. તે ઉપરાંત, બીજા અનેક પ્રયત્ન થયા છે. ધાર્મિક સાહિત્યની પ્રસિદ્ધિ, યુપીય પ્રજાએ તે તે ધર્મોમાં દાખલ થવું, એકંદર પ્રજામાં ધર્મ પરિવર્તનની ભાવના–ધર્મોની અદલા બદલીને છૂટથી પ્રચાર, ધર્મોને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org