________________
તાજ નથી રહી શકતી. આમ ભેદ ઉત્પન્ન થતાં બન્ને તે પ્રસંગ પડ્યે રાજી રાખી શકે છે, બન્ને તે ખાવી શકે છે, અને બન્ને પાસેથી જુદા જુદા સ્વાર્થી સિદ્ધ કરી શકે છે. આમ દેશમાંથી એક વર્ગ આડકતરી રીતે તરફેણ કરનારા નીકળી પડે છે, અને તેજ સામેના ખીજા વા વિરાધ કરે છે.
તે વર્ષાંતે ભારતના ઐતિહાસિક સંગીન બંધારણને કે સંગીન રક્ષક તત્ત્વાના ખ્યાલ નથી હોતા-અને ધૂનમાં તે ધૂનમાં રક્ષણને બદલે, રક્ષક તત્ત્વાના મૂળમાં ઘણી વાર ધા મારી બેસે છે. વળી એક વર્ગ પાસેથી કામ પત્યુ એટલે મૂક તેને પડતા, ને ખીજો વર્ગ ઉભા કરી લે છે. આવી અજ્ઞાન પરિસ્થિતિમાં દેશને અને દેશની પ્રજાને નુકશાનેા થાય છે. કાઈક તે છઠ્ઠી હેાય છે, કે કાઇની વાત સાંભળવી નહીં, અને એટલા બધા વેગમાં આવી જાય છે, કે તેને સમજાવવાની તક પણ રહેતી નથી, તે ખાતર એટલા બધા જોખમ ખેડી નાંખે છે કે-પાછળથી સમજાય તે પણ પછી ફેરફાર ન કરી શકાય. કેમકે અમુક રીતે વચનેથી બંધાઇ ગયા પછી, બાજી હાથમાંથી છટકી ગયા પછી તેનું પણ શું ચાલે ? આવી સ્થિતિમાં જૈન મુનિએ શું કરે ? અરે ! તેએ કાંઈ પણ યાગ્ય સલાહ આપવા જાય, તે તેમની સામે એજ વર્ગ ધસારા કરવા ઉભા થઈ જાય. પરંતુ બીજાં કાંઈ પણ ન કરતાં, પ્રભુ મહાવીરે ઠેરી આપેલા નિશ્ચિત માર્ગ અને તે ઉપરથી ફલિત થતા તે તે વખતના પેટા મા ઉપર સૌ એકનિષ્ઠાથી ટકી રહે, તેા કાઇની તાકાત નથી કે ભારત સંસ્કૃતિ અને તેની સાથેના પ્રજાના વતન સંબંધમાં લેશમાત્ર ફરક કરી શકે.
હાલમાં પણ પ્રગતિ, ઉન્નતિ, સ્વરાજ્ય, આગળ ધસવું, સુધારા, રિવન, જમાના, આરામ અને સુખસગવડને જમાને, શાંતિના જમાના, પ્રકાશમાન જમાને, બુદ્ધિના જમાના, વિજ્ઞાનના જમાને, સહકાર અને સ્વતંત્રતાના જમાને, સામ્યવાદના જમાના, સામ્રાજ્યવાદના જમાને, વિશાળ ભાવનાના જમાના, વિશ્વભાવનાના જમાના, કળવણીના જમાના, વિકાસ ના જમાના, ઉદ્યોગ, અને કલાહુન્નરના જમાને, બંધારણ, વ્યવસ્થા અને સુલેહના જમાના, દિલતાદ્વારના જમાના, ઐકયના જમાના; એવી એવી મેહક અનેક લાલચે અને ભ્રમણાએથી દોરવાઇ જઈ દેશના અનેક વર્ગો જુદા જુદા ધોંધાટ કરે છે, પરંતુ આ બધાના કયા એક પરિણામ તરફ સૌ દોરાઈ રહ્યા છે, તેને વિચારજ નહીં. માથું પણ એવુંજ ભમી જાય છે કે
૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org