________________
તેની સંપૂર્ણ ઝાંખી એ વિશાળ પ્રયોગ–સંગ્રહને ખ્યાલ લેવાથી આવી શકે તેમ છે. તેથી હિંદને તે વિષેની શેાધા કાઈ પાસેથી ઉચ્છીની લેવાની વાતિવક જરૂર નથી.
એક વાત યાદ આવે છે —પૂર્વાચાયોએ કેટલાક વર્ષોથી એટલે કે લગભગ પૂજ્ય આ રક્ષિત સૂરિજીના વખતથી દરેક સૂત્રાના દરેક અનુયોગાનું મુખ્યતાએ વ્યાખ્યાન કરવાનું, અને ન ઉતારવાનું લગભગ બંધ કરવામાં આવ્યું છે. તેનું કારણ ભૂલભૂલા મણીના આ આધ્યાત્મિક પ્રયોગાના ચક્કરમાં ઉતરવાની ત્યાર પછીના માનવાની અશક્તિના ખ્યાલ કરીનેજ જણાય છે. અને તે જૈન આચારાની વિચિત્ર ગુથણી જોતાં વ્યાજબી લાગે છે.
કાઈપણ વ્યક્તિ ઇતર શાસ્ત્રજ્ઞાન સાથે આ વિષયનું જીવનભર અધ્યયન કરી પૃથક્કરણ કરે, તેા જરૂર અમૂક હદ સુધીનું તા પૃથક્કરણનું ખાજુ તૈયાર કરી શકે. પરંતુ પૂર્વના પૂ`ધર પુરૂષોએ કરેલા પૃથક્કરણ આગળ તે એક તણખલા જેવુંજ ભાસે, એમ અમારી ધારણા છે.
કેટલાક કહે છે કે— જૈન ધર્મે જગને દયા શીખવી છે.’’ એટલે એ ધ'માં માત્ર દયા પાળવાનું જ છે. કેટલાક માને છે. કે' જૈન ધર્મ માં સામાયિક, પ્રતિક્રમણ એવી કેટલીક ક્રિયાઓ છે. તે ઉપાશ્રયમાં જઇને કરી જવાની છે. એટલુજ એ ધમાં છે. ” પરંતુ એમ નથી.
એક મોટા શહેરમાં જેમ અનેક પાળા હોય છે. પાળેમાં પેટા પાળા અને તેમાં પણ મુખ્ય મુખ્ય શેરીએ અને લત્તાએ હાય છે. તે દરેકે દરેકમાં વસનારા માટે પરસ્પરની સગવડા પૂરી પાડનારા કારીગરા, વેપારી, વસવાયા વિગેરે વિગેરે દરેક સાધના હાય છે. કાઇને કોઈપણ જાતની ન્યુનતા જણાતી નથી. બહારના જોનારને તે દરેક જુદી જુદી છતાં એક નાના નાના કરખા જેવી તે
૨૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org