________________
તે પ્રમાણે મુનિસ ંસ્થાના બંધારણમાં ગાબડું પડવાથી આ બધી પરિસ્થિતિ ઉભી થઈ છે. દ્વીક્ષા અટકાવવી એ કોઇ જરૂરી વસ્તુ નથી. તેમજ દીક્ષા અટકાવવાની તરફેણમાં વાસ્તવિક રીતે ક્રાઇ હાય, તેમ પણ જણાતું નથી. બંધારણની અવ્યવસ્થામાં વ્યવસ્થા થવી જોઇએ.એ મુખ્ય આવશ્યક વસ્તુ છે. કેટલાક અવ્યવસ્થાનું કારણ, દીક્ષાના ધારણુમાં ભૂલ કહ્યું છે, અને કેટલાક બીજા કારણા આપે છે. અમને પેાતાને વ્યવસ્થા અને બંધારણ મજબૂત કરવાની ખાસ આવશ્યકતા લાગે છે. તે થતાં બીજા જે જે કારણેા હશે તે બધાં દૂર થઈ જશે, ધારા i કે–દીક્ષાના ધારણમાં ફેરફાર કરવામાં આવે, તે પણ શાંતિ અને વ્યવસ્થા આવી શકો નહીં. એમ અમે ખાત્રી પૂર્વક કહીએ છીએ. અને જો બધું બંધારણ બરાબર મજબૂત કરવામાં આવશે, તે બીજી પણ અડચણા નીકળી જશે અને દીક્ષાના પ્રશ્ન પણ નહીં રહે. સાધુ સંસ્થામાં દાખલ થવા આવનાર વ્યક્તિ માટે દ્વાર બંધ ન કરતાં, તેને દાખલ થવાના વાસ્તવિક દ્વારા ખુલ્લા છતાં વ્યવસ્થા એવી હાય કે નકામા કે કાચાપોચા ટકી જ ન શકે, અને જે ખરા અને સંગીન હાય તેજ ટકી શકે. આગળ વધે. ખરી મહેનત તેમાંજ કરવાની જરૂર છે. આ લડાઈ નકામી છે, તેમજ અર્થ વગરની છે.
સામાન્ય
તથા આધુનિક કેળવણી દ્વારા આધુનિક સંસ્કૃતિના વિચાર વાતાવરણથી ટેવાઈ ગયેલા વને તેને અનુસરતા કાયદા જ વધારે પરિચિત હાય છે. એટલે વકીલ વર્ગને ૧૮ વર્ષની ઉપરની ઉંમર જ સ્વતંત્ર હોવાના ખ્યાલ રહે, એ સ્વાભાવિક છે. પ્રજા ભારતના ચાલુ ધારણા અને કાયદાએથી પરિચિત છે. તેમાં સોળ વર્ષની આસપાસની ઉમ્મર રવતંત્ર તરીકે ગણાય છે, “ સેાળે સાન ” ઇત્યાદિ પ્રમાણેાથી. આ સમજણભેદથી પણ એ બાબત પરસ્પરના મતભેદનું અતર પાષણ પામતું પામતું કાંઈક માટુ
૨૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org