________________
કેઈ પણ સ્થાનમાં લાંબે વખત રહેતા નથી. રાત્રિ ભેજનને સર્વથા ત્યાગ રાખે છે. માત્ર જરૂર પુરતાં જ પાત્ર વિગેરે સાધને રાખે છે. પાત્ર માત્ર લાકડાના સાદાં જ રાખે છે ભિક્ષા માંગી ઉદર નિર્વાહ કરે છે. પૈસા ટકા પાસે રાખતા નથી. અંગત જરૂરીઆત માટે તેને ઉપગ કરતા નથી. ગમે તેવો દુષ્કાળ કે કષ્ટને સમય હૈય, તે પણ બીજા દિવસ પુરતી પણ ખાનપાનની સામગ્રીને સંચય કરતા નથી. હાથે રસોઈ કરી ખાતા નથી. કોઈ પાસે પિતાને માટે રઈ કરાવતા નથી. પિતાને હાથે કોઈ પણ ચીજ ખરીદી ખાતા નથી. ગમે તેવી સુધા છતાં પકવ આમ્ર ફળે વિગેરે ફળોથી લચી પડતા આમ્ર વિગેરે વૃક્ષ પરથી તેડીને કદી, કોઈ પણ ફળ ખાતા નથી. તેમ જ કોઇની પાસેથી તેડાવીને પણ ખાતા નથી. ગમે તેવી તૃષા લાગી હોય છે, તે તરફડીને મરવું પસંદ કરે, પરંતુ મીઠા જળથી ભરેલા કોઈ પણ જળાશયનું કે કોઈ પણ જાતનું એક બિંદુ પણ સચિત્ત જળ પીતા નથી. ગમે તેવી ઠંડીમાં અગ્નિનું સેવન કરતા નથી, ગમે તેવી ગરમીમાં પવન–પંખા, છત્રી કે પાદરક્ષક સાધનને ઉપયોગ કરતા નથી. પિતાની જરૂરીઆતના સાધનો ભાર પોતે જાતે જ ઉપાડે છે. પિતાના વચ્ચે પોતે જ ઉપાડી લે છે. તેઓને કોઈ પણ પિતાનું રહેવાનું સ્થાન કે મકાન નથી હોતું. અને જે કઈ માલિક પિતાનું મકાન તેમને ઉપગમાં લેવાને આપે, તે તેની પાસેથી બીજી વસ્તુની ઈચછાનો ત્યાગ કરે છે, અને ખાનપાનની સામગ્રી સુદ્ધાં ત્યાંથી લેવાને ત્યાગ કરે છે. રાજાને ત્યાંથી આહારાદિક લેવાને ત્યાગ જ રાખે છે. આજકાલના મોહક અને શીધ્રગામી વાહનેમાં બેસવાના શેખથી તેઓ પર છે. નાટક વિગેરે પ્રેક્ષણીય કે એવી ચમત્કારીક વસ્તુઓ શેખથી કે એવા બીજા કોઈ પણ હેતુથી કદી જોતા નથી. એક મનુષ્ય તરીકે જમ્યા પછી સર્વ મનુષ્યની જેમ તેમને પણ કેટલીક સુખ– .
૨૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org