________________
જા કરનાર, એજ એફીસ, એજ કારકુન, એજ દસ્તાવેજ, એજ અધુ રોકડ,એજ નિરપેક્ષ ત્યાગી,એજ સધળી શાસનની દ્રવ્ય—ભાવ મિકતાના માલિક, એજ આડીટર, એજ હિસાબ રાખનાર, એજ પૂજ્ય, એજ પૂજક, એજ ખુશામત કરાવનાર, એજ ખુશામત કરનાર, એજ આચાર્ય, એજ ઉપાધ્યાય, એજ મુનિ, એજ ચાકીયાત, એજ ઉઠાવગીર,એજ રક્ષક, એજ ભક્ષક થઇ શકે છે.સર્વ તત્ત્વ તેમાં સમાય છે. સર્વ સત્તા તેને છે. જ્યાં સુધી તેવી જરૂરીઆત ઉપસ્થિત ન થઈ ઢાય, ત્યાં સુધી જેટલા સાધના મળી શકતા હાય, તેટલાના તે ઉપયોગ કરે છે. સર્વ કાંઇ ચાલી રહ્યું છે, તે તેમની વતી, તેમની ગર્ભિત સમ્મતિથી ચાલી રહ્યું છે. કારણ કે બધા ઉંધી જાય, બેદરકાર રહે, કે બીજી તરફ વળી જાય, તે પણ તેને ઉલ્યે પાલવે નહિ, તેને બેદરકાર રહ્યે પાલવે નહીં, તેને બીજી તરફ મનેાવૃત્તિ વાગ્યે પાલવે નહીં. તે વખતે તેણે સદેદિત જાગ્રત ભાવે અડગખડક માફક છેલ્લા શ્વાસોશ્વાસ સુધી ખડા રહેવુંજ જોઇએ. એ ભાવ તેની મુનિ તરીકેની પ્રતિજ્ઞામાં સમાય છે, એમ તે જાણે છે.
આ કાર્ય મુનિ વિના નાકરા, ભાડુતી માણસા, પંડિતે કે દેળવાયેલા માણસા ઉત્પન્ન કરીને કદ્દી થઈ શકે જ નહીં.તેમના પગાર, તેમના ખર્ચ, તેમની જરૂરીઆતે ગમે તેટલી પણ મુનિ કરતાં ફેરજીઆત વધારે રહેવાની. મુનિને સાધના મળે તેા ઠીક છે, ન મળે તે એછામાં ઓછાથી ચલાવી શકવા માટે તેને વારસામાં તાલીમ મળી હાય છે, જેલમાં ગયેલા અસહકારી કેઢીએ અને સામાન્ય જૈન મુનિની જરૂરીઆતમાં પણ તમને ધણું અંતર જણાશે. તે કેદી કેટલીક મુશ્કેલી વેઠે છે, પણ છુટીને તે મુશ્કેલીઓ દૂર કરનારા સાધનાના ઉપયોગ કરવાના મનેરથા તે મનથી રચે જ છે. ત્યારે જૈન મુનિ જીવનભર સમતોલપણે રહે છે. જૈન પડિત કે કેળવાયેલા
૨૫
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org