________________
જ
જો તેઓ માત્ર શુષ્ક વિદ્વાના હેાત અને આચરમાં 4 પેાથીમાંના ’ જેવા હાત તા પણ તેનું સ્થાન એવી જ રીતે ઉતરતું જ હેત. તેણે જગમાં પેાતાનું સર્વોપરિ સ્થાન ટકાવ્યું છે, તે આ બે વસ્તુઓના મિશ્રણને જ પ્રતાપે. આજે પણ આખા વિશ્વમાંથી સરકારી માનવાના સંગ્રહ કરવામાં આવે, અને તટસ્થ ભાવે તેની પરીક્ષાનું ધારણ ઠરાવવામાં આવે, એ ધેારણથી પરીક્ષા લેવામાં આવે, તે તેમાં ધણા સરકારી માનવા આગળ આવી શકશે, અને ધૃણા જૈન મુનિએ કદાચ પાછળ પણ પડી જાય, છતાં જે સવથી આગળ આવશે, તેમાં સાથી પહેલા નંબર તા જરૂર કાઈ ને કાઈ જૈન મુનિના જ હશે. તેમાં જરા પણ સંશય રાખવાને કારણ નથી. પરંતુ હાલ જગતને આ વિષે કાંઇ પડી નથી. એ, જગમાં વૃદ્ધિંગત થતા સાચા જ્ઞાનના અભાવને પ્રભાવ છે. અસ્તુ
જૈન મુનિઓના બાહ્યાચારનું સામાન્ય દિગ્દર્શન કરાવીને આગળ વધીશું:
જૈન મુનિએ ઉધાડે પગે ચાલે છે, ઉધાડે માથે ફરે છે. ક્રાઇ વખતે માથા પર કપડુ રાખે છે, તે માત્ર યાના હેતુથી જ રાખે છે. તે માથે કેશના લાચ કરે છે, માથા પર કાઈ પણ દેશ કે જ્ઞાતિ સૂચક પાધડી કે ટાપી રાખતા નથી. કારણ કે, તેના પણ તેઓએ સર્વથા ત્યાગ કર્યો હૈાય છે. ભારત ભૂમિ પર તેના વિશેષ આદર એટલા માટે છે કે અહીં તીર્થંકરો અને મહાત્મા પુરુષા થઈ ગયા છે. તેઓના જીવનના સમારકા આ દેશમાં છે. તેના ઉપદેશના કિરણા અહીંના લેાંકાના હૃદામાં છે. અને માક્ષને માટેની અધિક સામગ્રી આ ભૂપ્રદેશમાં છે, તેટલા જ પૂરતા તેએ તેને છેડી શકતા નથી, નહીં કે તેને કાઇ પણ સ્વદેશ કે પરદેશ છે. તે કદ્દી કાઈ પણ વાહનમાં બેસતા નથી. સદા ઉધાડે પગે જ વિહાર કરે છે.
૨૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org