________________
તીય સંસ્કૃતિ સાથે પણ સંબંધ ધરાવતી નથી. પરંતુ તેથી વિરુદ્ધની સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. તેથી તે માર્ગનું શિક્ષણ નથી. માર્ગાનુસારી શિક્ષણ નથી, પરંતુ તે શિક્ષણ અને તેને અનુસરતી કાઇ પણ નામ ધરાવતી કાઇ પણ સંસ્થા વિગેરે ભારતની આ પ્રજાને પરિણામે ઉન્મા` તરફ દોરી જનારા સાધના છે. એમ આ હિસાબે સાબિત થાય છે. ત્યારે જૈન મુનિ સસ્થા જેમ વિશ્વના પ્રાણી માત્રના કલ્યાણની જવાબદારી વાળી અસાધારણ સંસ્થા છે, તેમજ આવિશ્વમાં તે એક સર્વોચ્ કેટની સંગીન યુનિવર્સીટી છે, કે જેમાં એ અસાધારણ જવાબદારી ઉપાડવાની અનેકવિધ તાલિમો પાત્ર વ્યક્તિને મળી શકે છે. કે જે તાલિમમાં સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેયનું સમતાલપણું હાય છે. એ ત્રણેયમાંના એકાદ, બે કે ત્રણેયની તાલિમ મેળવવાના મુખ્ય ઉદ્દેશવાળી કાઇ પણ પાત્ર વ્યકિત તેમાં દાખલ થઇ શકે છે, તેને દાખલ કરવાને હરકત નથી, એટલુંજ નહીં, પરંતુ અનેક કારણેાથી દાખલ કરવાની ફરજ છે.
:
યુનિવર્સીટીમાં દેશ કે પ્રાંતની રાજદ્વારી સત્તા ધરાવનાર ગવર્નર જેમ કુલપતિ [ ચાન્સેલર ] હાય છે, અને હાલના સુધારાની સંસ્કૃતિને બધ એસતી થાય તેવી જ્ઞાનની અનેક શાખાએ યેાજી વહીવટ કરવામાં કુશળ વિદ્વાન વ્યક્તિ ઉપકુલપતિ (વાઇસ ચાન્સેલર ) હોય છે, તેમજ તીર્થંકરાના પ્રતિનિધિ ( વાઇસરાય ), સકળ સંઘ ઉપર અંકુશ રાખનાર ( ગવર્નર ) અને સર્વ પ્રાણીમાત્રના હિતની યાજનાએ વિચારીયેાજના મહાન યેાજક એવા આચાય જેમ સંધના સકળ કાર્ટૂના સત્તાધીશ અને નેતા છે, તેમજ એ જૈન યુનિવર્સીટીના—ગુરુકુળવાસના કુલપતિ છે. અને ઉપાધ્યાય તે ઉપકુલપતિ છે. અવાંતર વહીવટની સર્વ જવાબદારી ઉપાધ્યાયજીની છે. આ ઉપરાંત તે સંસ્થા યુનિવર્સીટીના ખીજા અનેક તત્ત્વા કેવી રીતે ધરાવે છે, તે વિષે સમજાવવાને પદ્ધતિસર એક પ્રકરણ કે એક વિસ્તૃત નિબંધ લખવા જોઇએ.
•‘ આવી મહાન જવાબદારીવાળી સંસ્થા, અને આવી યુનિવર્સીટી હોવા છતાં તેના લાભ જગત્ કેમ લેતું નથી ?” તેના લાભ જગત્ હાલ લઇ શકે તેમ નથી. હાલની યુનિવર્સીટી અને આ યુનિવર્સીટીના હેતુઓ, સાથ્ય, ઉદ્દેશ અને કાર્ય પ્રણાલી જુદા છે. જ્યાં સુધી બન્ને સબળ સ્થિતિમાં હાય, ત્યાં સુધી એકખીજાને રાજ્યનૈતિક સબળરાજાએ ની માફ્ક
૨૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org