________________
તેનું ચારિત્ર તપાસે, અને ત્યારપછી થઈ ગયેલા જગતના પૃષ્ઠપરના અનેક મહાત્માઓના ચરિત્ર તેમના ભક્તોએ જે રીતે લખ્યા હોય તે રીતે બરાબર સત્ય માનીને તપાસે. અથવા તુલના કરીને પણ જેટલું તોળી શકાય તેટલું તપાસે, અને સરખાવો. અને પછી પણ કહેવું જ પડશે કે હજુ સુધી દુનિયાના પડ ઉપર તેની જેટલી હદ સુધી એવી રીતે વીતરાગતા સિદ્ધ કરી હોય, એવી કોઈ પણ વ્યક્તિ મળી શકશે જ નહીં. એમ અમે ભાર દઈને કહીએ છીએ.
અને અમારી આ વાત જો સેએ સે ટકા સાચી હોય તે કહેવું જ પડશે કે એવી જબ્બર વીતરાગતામાંથી ઉત્પન્ન થયેલ કલ્યાણ માર્ગ જેમ બને તેમ જરૂર જગતમાં પ્રચારમાં લાવ જોઈએ, પ્રાણી માત્રના હૃદય સુધી તે અવાજને રણકો પહોંચાડજ જોઈએ.
આ ઉપરથી જન મુનિની મુખ્ય મુખ્ય ફરજની રૂપરેખા નીચે પ્રમાણે કરી શકાશે. ૧. આગળ જણાવેલી ગુરુ તરીકેની ઓછામાં ઓછી
યેગ્યતા કાયમ રાખવી. ૨. પિતાના આત્મવિકાસમાં આગળ વધવું.
મહાવીર પ્રભુના કલ્યાણુકર માર્ગને પ્રચાર કર. બાધક સાધનથી તે માર્ગની રક્ષા કરી તેનું શુદ્ધ સ્વરૂપ ટકાવી રાખવું. તેને વહીવટ ચાલુ રાખવે, અને તેના સાધને
અને મિલ્કતેને વારસે જાળવી રાખવે. છે. તેની ઉજજવળતા, પ્રતિષ્ઠા, અને સાધન સામગ્રીને
ધક્કો પહોંચવા ન દેતાં વધારો કરવા પ્રયત્ન કરવા. ઉત્તરેત્તર વારસામાં મળેલી એ કલ્યાણ માર્ગ, આગળને આગળ વારસામાં લંબાવ.
૨૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org