________________
અમુક એક પદાર્થ અમુક કાઇ દૃષ્ટિબિન્દુથી અમુક કાઇ એક રીતે છે.તેજ પદાર્થ બીજા કાઇ દૃષ્ટિબિંદુથી બીજી રીતે છે.એમ જુદી જીદ્દી અનત અપેક્ષાએ લઇને તે પદાર્થના અનંત સ્વરૂપે નક્કી કરતા જાઓ, તેથી એટલું તેા નક્કી થયુ કે-તે પદાર્થ અમુક ચોક્કસ અનત અપેક્ષાએ અમુક ચોક્કસ અનત સ્વરૂપવાળે છે. એ નિર્ણયાત્મક વિચારો તરી આવે છે. આમ કરવાથી તત્ત્વજ્ઞાનના વિશાળ પ્રદેશ ધ્યાનમાં આવશે. અને બુદ્ધિની અચાક્કસાઇ ઉડી જશે, તેને બદલે ચેસાઈ આવી જશે.
જ્યાં વાસ્તવિક રીતે કાઇ પણ જાતની અપેક્ષા ધટી ન શકતી હેય, તે ધટાવવા પરાણે પ્રયત્ન કરવા નહીં. અને ધટી શકે તેમ હાય, તે ધટાવ્યા વિના રહેવું નહી.' આ યાદ્વાદની ચાક્કસ મર્યાદા થઇ ગઇ. એટલે સ્યાદ્વાદ સરણિ કોઇ અચાસ સરણિ છે, એમ લાગશેજ નહી, પરંતુ તત્ત્વજ્ઞાન કરવા માટે ઘણીજ ચાક્કસ અને આખાદ સરણ છે.
[ મુનિએ અહિંસાખાતર કાયાને સંયમ રાખવા, પરંતુ સંયમના નિર્વાહ માટે વિહાર,ગેાયર–ચર્યા ગમન વિગેરે કરવાં. એટલે તે શિવાયની બાયતમાં કાયાને સંયમ રાખવા એ નક્કી બાબત. સંયમ નિર્વાહ માટે વિહાર વિગેરે કરવા અને અવિરાધક ભાવે વિહરવું, પરંતુ નદી ઉતરવી પડે. તા અમુક રીતે ઉતરવી. એટલે તે શિવાયની બાબતમાં અમુક ચોક્કસ નિયમ. “હવે નદી ઉતરવાની બાબતમાં પણ સ્યાદ્ વાદ ખરા કે?” હા. અમુક સંજોગામાં અમુક રીતે વવું. પરંતુ એ સંજોગ ન હેાય તે ઉપરના નિયમ ચોક્કસ. એમ ધર્મોના વિધિ નિષેધામાં પણ સ્યાદ્વાદ કાઇપણ વિધાનને અવ્યવસ્થિત નથી બનાવી દેતા. આ વસ્તુ એટલા માટે લખવી પડે છે છે કે-સ્યાદ્વાદ સરણિથી નક્કી કરી જે મા નાનીએએ આચારવાને નક્કી કરી આપ્યા હેાય છે. તેમાં પણ “સ્યાદ્વાદ, સ્યાદ્વાદ” કહી કેટલાક અણુસમનુ ભાઇએ ચેાસ વ્યવસ્થાને અચાસ બનાવવા પ્રયત્ન કરે છે, તેને સ્યાદ્વાદની મર્યાદા સમજાવવા આ લખવામાં આવ્યું છે. ]
૧૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org