________________
સંસ્થા સ્થાપવાની લગની હેાય છે. આજે માનવથી જઇ શકાય તેવા કાઇપણ ભૂપ્રદેશ પર જઈને જુએ, તેા તમને મુસાફરી બંગલા તે મળશેજ. દા॰ ત॰ અરે ! શ્રી શત્રુ ંજય ઉપર તે આપણે બંધાવી આપ્યા, એમ તે માટે સગવડ કરી આપવાનું આપણને મન થયું, એ પણ તેમની કા કુશળતાને જ વિલાસ છે. દરેક દેશી રાજાએાએ પણ બંધાવી આપ્યા છે, ભલે તેના ઉપયાગ ગમે તે કરે, પરંતુ તેઓને જરૂર હાય, ત્યારે તે પછી તેના શિવાય કાઈ ઉપયેાગ કયાં કરી શકે છે?
તેજ રીતે તીર્થંકરા તરફ્ અનહદ પૂજ્ય ભાવ ધરાવતા જૈન બાળક પણ ઠામ ઠામ જિન મ ંદિરનું અસ્તિત્વ ઈચ્છે, તેમાં અસ્વાભાવિકતા શી છે ? ]
જિનમંદિર આર્ય સંસ્કૃતિની કેન્દ્રસસ્થા છે, [એ રીતે કાઈપણ દેવમ ંદિર આર્ય સંસ્કૃતિની મહત્ત્વની સંસ્થા છે. ] ધાર્મિક જીવનનુ કેન્દ્ર છે, ત્રણેય કાળમાં બિન હરિ–ઉત્તમાત્તમ કન્ય છે, આ ભવ તેમજ ભવાન્તરમાં થતા જીવનવિકાસમાં સ થી બળવત્તર નિમિત્ત છે, નાની માટી ઇતર ધાર્મિક પ્રવૃત્તિએ પણ સીધી કે આડકતરી ત્યાંથી જ ઉદ્દભવ પામે છે. વિકાસ માને અનભિમુખ પ્રાણીને અભિમુખ કરવાને અગમ્ય ઉપદેશ વાણી ઉચ્ચારતું મુગું ઉપદેશક પુસ્તક છે.ભૂલા પડેલા મુસાફરોને દિવાદાંડી સમાન છે. બન્યા જન્મ્યા દિલને શાંતિનું સ્થાન છે. ધવાએલા દિલને રુઝ લાવવાની સરૈાહિણી ઔષિધ છે, પહાડી ભાંખરામાં કલ્પવૃક્ષ છે, સળગતા વડવાનલમાં હિમ ફૂટ છે, ખારા સાગરમાં મીઠી વીયડી છે, સતાના જીવન પ્રાણ છે, દુર્જનાને અમેધ શાસન છે. ભૂતકાળની પવિત્ર યાદ છે. વમાન કાળનુ વિલાસ ભવન છે. ભાવિકાળનું ભાતુ છે. વર્ગની સીડી છે, મેક્ષના આધારસ્થંભ છે. નરકના માર્ગમાં દુર્ગમ પહાડ છે.
[ એક સ્થળે અનેક જિનમંદિર છતાં નવાં કરવાથી કરાવનારની ભાવનાને વેગ મળે છે. તેમના દિલમાં ઉત્પન્ન થયેલી સદ્ વૃત્તિને પાષણ મળે છે. તેમના માનસિક વિકાસ થાય છે. સાંસારિક ભાવનાઓથી રીઢા
૧૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org