________________
થયેલા હૃદયમાં મંદિર કરવાની ઈચ્છારૂપી ખીજ—અંકુર ફૂટે તેટલી પણ તેની પ્રગતિ થાય છે. મન્દિરનું અસ્તિત્વ ઉત્પન્ન કર્યાં પછી તુરતજ ભલે તેની આશાતના થતી હાય, પરંતુ ભગવાનની પ્રતિમાની અવિદ્યમાનતા રૂપ મેટી આશાતનાને હિસાબે એવી નાની આશાતના ક્ષન્તવ્ય છે. ભલે તે સ્થળની વસતિ ઘસાઇ ગઇ હોય, છતાં એકલું મંદિર પણ મૂક ભાવે અનાયાસે અનેક વાના ઉપકાર માટે થઇ શકે છે. મુનિવિહારના માર્ગમાં અવલંબનરૂપ થાય છે. કલ્યાણક સ્થળેા અને તીર્થ સ્થળેા શિવાયના મંદ્ધિરાની પ્રતિમાઓને કાઇ સખળ કારણાને યાગે અન્યત્ર યોગ્ય સ્થળે લઇ જવા સામે બહુ વાંધો ન લઇએ. પરંતુ સખ્તમાં સખ્ત અત્યાચારના પ્રસંગ પુરતા કારણુ શિવાય પ્રતિમાને ભૃગૃહેામાં રાખી મૂકવાની ભલામણ માટે શબ્દોચ્ચાર પણ જ કરી શકાય. તેમ કરવામાં મહા આશાતના છે. તેમનું અદન એ મેટામાં મેટી આશાતના છે, વસતિને અભાવે કે બીજા કાઇ સંજોગાને લીધે સેવા પૂજા ન થઇ શકે, તેથી જે આશાતના છે—તેથી જે આશાતના થાય, તેના કરતાં તેમનું જગમાં અદન હેવું, એ વધારે આશાતના છે. એમ અમારી સમજ છે. ]
અરે ! કાળક્રમે એ મંદિર કુદરતી સંજોગાને લીધે પડી જાય, તેમાંની પ્રતિમા જમીનમાં દટાઈ જાય, તે પણ તે જ્યારે ને ત્યારે કાઇનું પણ કલ્યાણ કરવામાં ઉપયોગી થશેજ. કાઇપણ કાળે ત્યાં ખાદાણ કામ થતાં અનાયાસે બહારનીકળી આવેલા પ્રતિમાજી ગમે તેવા અજ્ઞાન મય વાતાવરણવાળા દેશકાળમાં પણકાર્યને કાઇ જીવને મહાન્ તીર્થંકરાના ભવ્ય જીવનચરિત્રાની જીજ્ઞાસા ઉત્પન્ન કરવાના કારણભૂત થઈ જાય, તેમાંથી કાઈ ને કાઈ જીવને સદ્ગુણને મા બતાવનાર થઇ પડે, કાઈને કાર્ય જીવને શાંત અને ધ્યાનસ્થ મુદ્રા તરફ આકર્ષણ થાય, કાર્ય ને કાઇ જીવના હૃદયમાં ધર્માંનું બીજ વવાઈ જાય, તથા "કાઈ ને કાઈ તૈયાર ભૂમિકાવાળા જીવના દિલમાં ધમાકુર ફૂટી નીકળે, તેમાં શું આશ્ચર્ય છે ? સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્યામાં પ્રતિમા આકારના મāા જોઈને દેશવિરતિ પ્રાપ્ત થાય છે, તેા પછી પચેંદ્રિય આ-અનાર્ય માનવ માટે કહેવુંજ શું ?
૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org