________________
સ્થાપિત કરે છે. પેાતાનામાં તદેકતાનમયતા જાગ્રત કરે છે, પ્રચારે છે. ઉત્સવા અને ખાનગી પ્રવૃત્તિએ પણ તન્મયજ કરે છે. આધ્યાત્મિક મેણા ઉપાલંભા અને ફાગફટાણાં પણ તન્મય થઈનેજ ઉચ્ચારે છે. તેઓના જીવનમાં તીર્થંકરોની પૂજ્યતા સર્વાંત્ર વ્યાપકરૂપે વણાઇ ગઈ હાય છે. ઉત્સા, મહાપૂજાએ વિગેરે પ્રસંગે આ વાત બરાબર કાઇ પણ જોઇ શકશે.
તીર્થંકરાના સ્તવન નમનમાં ઐહિક લાલસા નથી હાતી, ન ઢાવી જોઇએ.પોતાના ભૂતકાળના પતનનું ભાન,ભાવિવિકાસની આશા, અને વત માનમાં તેઓની મદદની અપેક્ષા,મહાજીવનની એજ ખટપટ તેના વિચાર વાતાવરણમાં હાય છે. ચાલુ જીવનની તાલાવેલી તા લગભગ ભૂલવામાંજ કૃતકૃત્યતા મનાય છે, અને તીર્થંકરા તરફથી અંતિમવિકાસ સુધી પહેાંચવામાં મદદની જ આશા હૈાય છે. બરાખર અભ્યાસીને સ્તુતિ, સ્તવના, ધાર્મિક આચારાના સૂત્રો તપાસવાથી આ તત્ત્વો સહેલાઇથી મળી આવે તેમ છે.
તીર્થંકરા તરફ કેવળ ગાંડી ધેલી ભક્તિ નથી હાતી. તે સહેતુક-ઉદ્દેશપૂર્વક હાય છે, દરેકે દરેક પ્રવૃત્તિ ઉડામાં ઉંડા આધ્યાત્મિક સિદ્ધાંતા, માનસશાસ્ત્ર, તથા નૈતિક તત્ત્વો સાથે સ ંબધ ધરાવતી હેાય છે. આગમ સૂત્રેા અને તેની સાથે સંબંધ ધરાવતા જૈન સાહિત્યમાં હેતુપૂર્ણાંક તેના વ્યવસ્થિત વિવેચને સમજાવેલા હાય છે.
જૈના કહે છે કે—“ અમારા તીર્થંકરોના ત્યાગ, વૈરાગ્ય અને મહાન્ આધ્યાત્મિક જીવન સાથે તુલના કરી શકે તેવી કાઇ પણ વ્યક્તિ જગત્માં બતાવે, તે અમે તેને જરૂર પૂજ્ય માનવા તૈયાર છીએ. તીથ કરાના અદ્ભુત ધાર્મિક જીવના આશ્ચર્ય માં ડુબાડે છે, ભક્તિ ઉત્પન્ન કરે છે.માટે જ અમે તેને દેવાધિદેવ, વિશ્વાસ્ય, ઉપાય આરાધ્ય. આદર્શ અને માદકા માનીએ છીએ. તેના ઉપ
4
Jain Education International
૨૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org