________________
સ્મરણ કરે છે. જીવનના બીજા પ્રસ ંગામાં તેમના તરફ બહુમાનપૂર્વક તેમના ઉપદેશ અને આજ્ઞાઓના યથાશક્તિ અમલ કરીને તેમની આરાધના કરે છે. તેમનાં ચરિત્રા યાદ કરે છે, અને “તેમનાં ચરિત્રાની યાદમાં જ મારા આખા દિવસ પસાર થાય તેા કેવું સારૂં' એવા મનારથી કરે છે. જીવનના વ્યાવહારિક ગુંચવાડાના પ્રસંગે પણ તે તેને ભૂલવા રાજી નથી હાતા. દરેકે દરેક ધાર્મિક કાર્યમાં દરેકે દરેક વ્યાવહારિક કાર્યોમાં, સુખના પ્રસંગે માં, દુઃખના પ્રસંગામાં તેનું સાન્નિધ્ય છેાડતા નથી, ભૂલતા નથી. તેના જગત્ પરના મહાન ઉપકારો સમજનાર ભકતાને અનાયાસે આમ કરવા પ્રેરે છે, તેઆથી કરાઇ જવાય છે, કરવાના ઉત્સાહ બળાકારે ઉત્ત્પન્ન કરે છે.
તેઓ કેવળ તીય કરાને અને તેમની પ્રતિમાઆને જ પૂજે છે, એટલુ જ નથી, પરંતુ તીથંકરાના જીવન સાથે સંબંધ ધરાવતી અને તેમના ઉપદેશના મૂળ સિદ્ધાંતા રત્નત્રયી સાથે સંબંધ ધરાવતી કોઇપણ વસ્તુ, કાઇપણ વખત, કાઇપણ પ્રસંગ, કોઇપણ સ્થળ,અને એવું બીજું જે કાંઇ હાય, તે સને તીર્થંકરોના સંબંધથી પૂજ્ય માને છે. દિવસે જેટલો વખત મળે, અને જેટલી આરાધના થઇ શકે તેટલી કરે છે. રાત્રે પણ જેટલી બની શકે છે તેટલી કરે છે. અને ખાસ મેાટા દિવસોમાં, પેાતાના જીવનના વિશિષ્ટ દિવસેામાં, તથા કૌટુંબિક, સામાજિક, કે ધાર્મિ ક મહત્ત્વના દિવસેામાં નિદ્રાન ત્યાગ કરી, ત્યાગી કે સ’સારી રાત્રિ અગરણ કરીને પણ તીર્થંકરાના નામ સ્મરણ, ગુણગાન, વિગેરથી વિશિષ્ટ આરાધના કર છે.
કેટલાક ગૃહસ્થ પણ ભકતા એવા હાય છે કે તીર્થં કર પ્રભુનું કે છેવટે તેમની પ્રતિમાનું દર્શન કર્યા વિના મેઢામાં કંઈપણ નાંખતા નથી.આખા દિવસ દશ ન ન થાય, તે ઉપવાસ કરે છે,અને ખાનપાન લેતા નથી. કેટલાક ત્રિકાળ દશ ન તા કરેજ છે.કેટલાક ફરજિયાત સાત
૧૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org