________________
ગયેલા ચાવીશય તીર્થંકરાને સમાન રીતે પૂજે છે, તેમજ થઈ ગયેલા અને થવાના હેાવાનું જેને જેને વિષે જાણતા હોય છે, તેને પણ માન આપે છે, અને પૂજે છે.
જૈન ધર્મના ટકાવના આખા મદાર તીર્થંકરાના જીવન ઉપર છે, તે જો છીછરા હેાત,તે। જૈન ધર્મ માં કાંઈપણ માલ હેાત નહીં.જૈનધર્મ ની પ્રતિષ્ઠા, તેની મૂળ મૂડી,તેના આખા મદાર, તેનુ બળ,તેના હથિયાર, તેની અસ્મિતા, તેનુ સ્વાભિમાન, તેનુ કેન્દ્ર, તેનુ મૂળ મથક, જૈન ધર્મીના ટકાવની મજબૂત જડ, કાઇ પણ ઢાય, તે તે મહુાન્ તીર્થંકરાના સર્વોચ્ચ જીવન છે. સવ નાશ થઈ જાય, તેા પણ તેથીજ તે જગતને ફરીને આકર્ષી શકે છે, ફરીથી સર્વ પ્રકારની જમાવટ કરી શકે છે. તીર્થંકરાના જીવન શિથિલ, દાંભિક, નમાલા, ગંદા, અસપૂર્ણ, અને અચોક્કસ હાત, તા . બંનધમ આટલો દૃઢમૂળ ન હોઈ શકત. જૈના પેાતાની સવ પ્રવૃત્તિમાં અને એકંદર જીવનના સર્વ પ્રયાગામાં તીર્થંકરાના જીવનને જ વધારે પ્રધાન સ્થાન આપે છે.અને તેથીજ તેઓના જીવન સાથે સબંધ ધરાવતી ચ્યવન, જન્મ, ઢીક્ષા, સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્તિ, અને નિર્વાણઃ એ પાંચ મુખ્ય ઘટનાઓને વધારે આદર આપે છે, વધારે મહત્ત્વ આપે છે. તીર્થંકરોની પૂન્યતા તેમની વિદ્વત્તા, રાજ્યસત્તા, કે રૂપ રંગ ને આભારી નથી. પરંતુ તેના તીર્થંકરપણાને આભારી છે. ઉપરની પાંચેય ઘટનાએ તીર્થંકરપણાના અસ્તિત્વમાં ખાસ પ્રેરક છે. માટેજ તેની પૂજામાં તીર્થંકરની પૂજા સમાયેલી જ છે.
વર્ધમાન સ્વામીનું શાસન પ્રવર્તતું હાવા છતાં જૈને દરેક તીર્થંકરોને સમાન ભાવથી પૂજે છે, અને મંદિશમાં પણ મુખ્ય પ્રતિમા તરીકે દરેક તીર્થંકરાને સ્થાપિત કરે છે. જૈન ગ્રંથકારી પણ ગ્રંથના આદિમાં મંગળ સ્તુતિ તરીકે દરેકની સ્તુતિ કરે છે.
૧૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org