________________
ના, બિલકુલ નહિ. અરે તેના કરતાં પણ ઉંચા નખરે કોઇ મળી આવે, અને એમ કરતાં જૈન ધર્મનું વાસ્તવિક રીતે ગમે તેટલું ઉતરતું સ્થાન ગેહવાય, તેની સામે પણ અમારે કાંઈ પણ કહેવાનું નહિ જ રહે. પરંતુ સાથે સાથે એટલું જ કહીએ છીએ કે એવા નંબર મળવાના સંભવ નથી, અને કદાચ મળી જાય તે તેની સામે અમારે વાંધા ચે નથી.
46
અમારા આ વિધાન સામે તમારે આટલી ચાકસાઈ કરવી પડી તેનું કારણ તા એ જાતના ભય સમજાય છે કે:— જૈનધર્મનું ઊંચું રધાન નક્કી કબૂલ કરવામાં આવે તે “ દરેક માનવેાએ તેમાં દાખલ થવું જોઇએ.એવે અમારા તરફથી આગ્રહ કેમનહિ રાખવામાં આવે?'
પરંતુ, એવા આગડ થઈ શકે જ નહિ. દરેક માનવા તેને પાત્ર હોઇ શકે જ નહીં. દરેકને તે એકાએક બંધ બેસતા થઇ શકે નહિ. દરેકને તેના વિધાના પર શ્રદ્દા અને વિશ્વાસ ટકી શકે નહિ. દરેકે દરેક માનવા પાતાતાને માફકજ ધર્મ પાળે, એ સુવ્યવસ્થા છે, ખાસ વ્યક્તિ કે કાઈ વ્યક્તિએ સિવાય એકાએક ધર્મ પરિવત નના પવનતા માનવ સમાજની એક જાતની બદ્દી છે.એવી બઢીના ચેપ ભારતમાં પણ હવે ભવિષ્યના થાડા વસામાં લાગે તે કાંઈ આશ્ચય પામવા જેવું નથી.બીજા ધમ વાળાઓને પેાતાના ધમે માં લેવાની લાલચ થઇ આવે, તે જ વખતે આડકતરી રીતે પેાતાના ધમાથી બીજામાં ચાલ્યા જાય. એમ ઉથલપાથલના પરિણામે સંગઠનની શિથિલતા ધર્મને મોટા ધકકા પહાંચાડશે, એ સ્વાભાવિક છે.આ ખ્યાલ ભારતીય ધર્મના વ્યવસ્થાપકાએ અને આગેવાનાએ ખાસ રાખવાના છે. લાલચમાં પડયા, તે ચોક્કસ પેાતાના ધર્મના પાયા ઢીલા કરી નાંખશે. તે કેવા ક્રમથી અને કેમ થશે ? તે સમજાશે પણ નહીં, અને થયે જશે. છતાં તે વિષે વિસ્તાર અહીં નહીં કરી એ.
માટે, બીજાઓને જન ધર્મોમાં લેવા માટે જ કે બીજાઓને ઉતારી પાડવા માટે જ આ અભિપ્રાયના ઉચ્ચાર છે, એમ જરાપણ સમજવાની જરૂર નથી.
Jain Education International
૧૮૭
For Private & Personal Use Only
www.jainelibrary.org