________________
હાલના તત્ત્વજ્ઞાનીઓ એકસાઈના ધોરણ સુધી તે આવી પહોંચ્યા છે, તેમ કરીને તેઓએ તત્ત્વજ્ઞાનના શાસ્ત્રની શાસ્ત્રીય શુધને ઘણો માર્ગ કાપે છે, એમ કહીએ તો ચાલે. પરંતુ, “ચા પાસે આવી પહોંચશે, ત્યારે જ તેઓનો પ્રયાસ પુરો થશે. “યાદી શબ્દ અમુક અપેક્ષાએ વસ્તુનું અમુક સ્વરૂપ સેક્સ કરવા માટે જ જાય છે.
યાદવ દ સિદ્ધાંત કે શબ્દ કેઈપણુ વિજ્ઞાન શાસ્ત્રને શબ્દ કે સિદ્ધાન્ત નથી. પરંતુ તત્ત્વજ્ઞાન શાસ્ત્રને શાસ્ત્રીય પદ્ધતિ પર નક્કી થયેલે સિદ્ધાન્ત છે, અને પારિભાષિક શબ્દ છે. સ્યાદવાદ સરણિ અક્ષતામાં પણ સંભવિત ચોક્કસ સ્વરૂપ સમજાવે છે. એ તેની અસાધારણ ખૂબી છે.
આ ઉપરથી અમારે આશય એ પણ સૂચવવાને છે કે –ભારતીય ઈતર દર્શને જુદા જુદા વિજ્ઞાન શા [ સાયન્સો] છે. ત્યારે જૈન દર્શન ભારતીય આર્ય પ્રજાનું તત્ત્વજ્ઞાન શાસ્ત્ર[ફિલોસેફી] છે. અને તે સાંગોપાંગ સંપૂર્ણ છે, તેથી તે અપ્રતિહત છે, ત્રિકાળાબાધિત છે. અભેદ્ય છે, અવિચ્છિન્ન છે, ગંભીર છે, તેને અર્થ વિરતાર વિસ્તૃત છે, એટલા માટે તેનું શાસ્ત્ર-સાહિત્ય વિસ્તૃત અને દુર્ગમ છે. તેમાં સળંગ એકજ વિષય છે, તેથી જ તેના જુદા જુદા ગ્રંથ છતાં અંગઉપાંગ રૂપે વહેંચાયેલા કહેવાય છે.
અમે કબૂલ કરીએ છીએ કે –તે તે વિજ્ઞાન શા આ તત્ત્વ જ્ઞાનની ભૂમિકાને સ્પર્શે છે, રપર્શવી પડે છે. પરંતુ, તે સ્પર્શનાનું તાત્પર્ય માત્ર એટલું જ હોય છે કે–પ્રસ્તુત વિજ્ઞાન શાસ્ત્રને તત્ત્વજ્ઞાનના વિશાળ પ્રદેશમાં ક્યાં સ્થાન છે? તે નક્કી કરવા પૂરતું જ હોય છે. પરંતુ તત્ત્વજ્ઞાનને વિશાળ પ્રદેશ રજુ કરી શકતા નથી. ત્યારે જૈન દર્શન તે આ પ્રદેશ પદ્ધતિસર જિજ્ઞાસુ આગળ રજુ કરે છે.
૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org