________________
માનવ જીવન વ્યવસ્થાના આદિ વ્યવસ્થાપક છે, સવ ધાર્મિક તત્ત્વ અને વ્યવહારાના આદિ પ્રણેતા અને પ્રચારક છે, આર્ય પ્રજાની રાજ્યવ્યસ્થાના મૂળાત્પાદક આદિ રાજા છે,તેમજ આદિ ત્યાગી અને આદિ સાધુ પુરુષ છે. જેને લીધે શ્રી શત્રુંજય તીર્થ આ પ્રજાનું આદિ તીથ છે. જે તીર્થ સાથે આ પ્રજાના આદિ જીવનની અનેક ઘટનાઓના, તથા તે ઘટનાઓ કરનારા તેઓના આદિ વડવાઓના જીવનના સંબંધ છે. માટે જ તેમના જીવન અને કાર્યોનું તે આદિ સ્મારક છે.
[ તથા તેઓએ પણ પેાતાના યે કરતાં પ્રાચીનકાળથી અનેક આત્માએને પાવન કરનાર પવિત્ર ભૂમિ તરીકે તેને સ્વીકાર કરેલા છે. જેથી તેઓ જાતે જ ત્યાં વારંવાર આવતા હતા, અને પવિત્ર ભૂમિને લાભ લેતા હતા. તેમજ ખીજાવાને પેાતાના પવિત્ર જીવનના લાભ આપતા હતા. ]
આ અપેક્ષાએ દરેક દર્શના જૈન દર્શન કરતાં અર્વાચીન હરી જાય છે.ભારતીય અતિહાસિક સાધના ઉપરથી દનાનું ઐતિહાસિક તત્ત્વ આમ સમજાય છે. એટલે ભગવાન્ ઋષભદેવ પ્રભુનું શાસન એ ભૂમિકા—ક્ષેત્ર, અને પછી વૈદિક તથા બાહૃદ ન અનુક્રમે કયારા અને વૃક્ષ,પછી બવીરપ્રભુનું શાસન આર્ય સ ંસ્કૃતિના છેવટના સરકાર, કે જેને સુકૂળ રૂપે અમે વર્ણ ન્યો છે.
“ જો એમ હાય તેા, પ્રથમ તીર્થંકરનું શાસન ક્ષેત્ર, તે અને છેલ્લા તીર્થંકર પ્રભુનું શાસન તે ફળ, તા . બન્નેમાં માટે ભેદ હાવા જોઇએ.”
હા. બન્નેમાં મોટા ભેદ ખરા. પરંતુ મૂળ તત્ત્વા અને બધારણમાં બિલકુલ ભેદ નહીં. અવાંતર ધટનાઓમાં ભેદ ખરા. કારણ એજ કે–બન્નેના સમયના પાત્રાની યાગ્યતામાં વિકાસ ભૂમિકામાં ભેદ હેાય છે. બન્નેના સમયના પાત્રાની યાગ્યતામાં ભેદ હાવાનું કારણતે તે સમયે દેશમાં કુદરતી સોંગા અને પરિસ્થિતિમાં ભેદ.
Jain Education International
૧૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org