________________
ઉકત કહીને વ્યવહાર કરે છે. કારણકે તેમની દૃષ્ટિથી ગ્રન્થમાં કઈ પણ ઠેકાણે કહેવાયેલ હોય તે સર્વને ઉક્ત સમજે છે. જેમકે ચા -નિમિત્ત પવિપુઃ શાળાનું આ સૂત્રમાં યથાકત–નિમિત્ત એટલે ક્ષયોપશમનિમિત્તક અવધિજ્ઞાન લેવાનું છે. અવધિજ્ઞાન લાપશમિક ભાવે છે. એ વાત બીજા અધ્યાયના શરૂઆતની પાંચ ભાવના સત્રમાં આવે છે, છતાં પહેલા અધ્યાયના આ સૂત્રમાં યથા-ઉો શબ્દ મૂક્યો છે.આ સૂત્રમાં કેટલાક અન્ય ગ્રંથકારેએ ફેરફાર કર્યો છે. પણ તે કરવો જોઈત નથી.તેમ કરવાથી ખૂબી મારી જાય છે. ] યક્ત એટલે આ ગ્રન્થમાં કઈ પણ ઠેકાણે કહેવાયેલ. આવા ઉલ્લેખો ભાષ્યમાં પણ ઘણે સ્થળે આવે છે.]
તેથી સાબિત થાય છે કે-આ ગોળ–મટાળ ગ્રન્થ છે. તેથી જ તે તત્ત્વજ્ઞાનને ગ્રન્થ છે. એમ સચોટ સાબિત થાય છે. અને વિશ્વના સંક્ષિપ્ત પ્રતિબિમ્બ રૂપ તે ગ્રંથ પણ સકળ દ્વાદશાહીનું પ્રતિબિમ્બ હોવાથી, દ્વાદશાડી સમગ્ર વિશ્વનું પ્રતિબિમ્બ છે, અને તે પણ વિશ્વજ્ઞાન છે. એટલે કે તત્ત્વજ્ઞાનનું સાહિત્ય છે. એ ઉપરથી જૈન દર્શન ભારતીય તત્ત્વજ્ઞાન છે, નહીં કે કેઈપણ એક વિજ્ઞાન શાસ્ત્ર છે.
જેને ના પૂર્વના આચાર્યો પ્રસંગે પ્રસંગે કહે છે, કે- જૈન દર્શનમાં સઘળા દર્શન અને ઇતર દર્શનમાં જૈન દર્શનની ભજના” તથા “ઇતર (દર્શન) વિજ્ઞાનરૂપી નદીએ તત્ત્વજ્ઞાનમય જૈન દર્શન રૂપી સાગરને મળે છે,” વિગેરે.
[ વળી, જુદા જુદા વિજ્ઞાન શાસ્ત્રોના દૃષ્ટિબિન્દુઓ, તે નયે, અને તત્વજ્ઞાન શાસ્ત્રનું દૃષ્ટિબિંદુ, તે પ્રમાણ વિકલાદેશ તે નયની-વિજ્ઞાન શાસ્ત્રની દષ્ટિ અને સલાદેશ તે પ્રમાણતત્ત્વજ્ઞાન શાસ્ત્રની દૃષ્ટિ. ]
તે આ દૃષ્ટિથી સંગત લાગે છે. તત્ત્વાર્થ સૂત્ર આ વાતને પ્રત્યક્ષ પુરાવો છે. તે જોવાથી કોઈપણ તટસ્થ વ્યકિતને નિતાન્ત સત્યવતુ સ્થિતિ સમજાવનારા ઉપરના વા લાગશે સ્વદર્શનાનુરાગથી ખેંચાઈ ને ઉચ્ચારાયેલા એ વાક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org