________________
ઉપર જણાવેલી દૃષ્ટિથી જૈનભાઈ ને મિથ્યાત્વના અંશ લાગવાને સંભવ છે, કારણ કે તે અયથાસ્થાને છે. ]
૨ વ્યાકરણશાસ્ત્ર, શબ્દાના ખરા ખોટા પ્રયાગાનું વિવેચન કરે છે. પરંતુ શબ્દો કેમ ઉત્પન્ન થાય છે ? તે શેના બને છે ?વિશ્વમાં કેવી રીતે ફેલાય છે ? તેની શી અસર થાય છે ? કેટલા અવાજ વધારેમાં વધારે કેટલી અસર ઉત્પન્ન કરી શકે ? કેટલા પરમાણુઓના જથ્થાને કયો શબ્દ બને છે? તેના અનેક રીતે ટુકડાઓ કેવી રીતે થાય છે? શબ્દ દ્રવ્ય છે? કે તે દ્રવ્યને પરિણામ છે?શબ્દ સાકાર છે?કે નિરાકાર છે?એ બધું જણાવીને શબ્દનું વાયેંગ તરીકે ક્યાં સ્થાન છે? તે કયા દ્રવ્યના આદિ કે અનાદિ પારિણામિક ભાવ છે ? એ બધું સમાવવા સાથે શબ્દના ને તેને લગતા એ તમામ વિજ્ઞાનશાસ્ત્રાનું તત્ત્વજ્ઞાનમાં ક્યાં સ્થાન છે ? તે બધું જૈન દ ન સમજાવે છે.
૩ હૈય તરીકે અધિગમ કરવા યોગ્ય આશ્રવ તત્ત્વના કારણમાં જગમાં સચેતન અચેતન આધકરણાનું શાસ્ત્ર સૂચવતી વખતે અજીવાધિકરણના જુદા જુદા ભેદામાં-મનુષ્યકૃત સ કૃતિઓનું એટલે કે જરૂરી અને બિનજરૂરી કે અલ્પ જરૂરી ઉપકરણા, સાધના, યાંત્રિક સાધના વિગેરેનું સ્થાન સૂચવી ઢીધું છે. આવા અનેક વિજ્ઞાનશાસ્ત્રાના સંબંધો અને વિસ્તૃત વિવેચને એકજ શાસ્ત્રમાં મળી આવે, તેા પછી તેને તત્ત્વ જ્ઞાનનું શાસ્ત્ર કેમ ન કહેવું ?
જૈન સાહિત્યનું મુખ્ય, પવિત્ર સાહિત્ય દ્વાદશા ંગી છે. અને તેમાં ચાદ પૂર્વી અન્તત થાય છે, તે ધણા વિશાળ હતા, તેનું કારણઆગળ જણાવેલા સંખ્યાબંધ છુટા છુટા વિજ્ઞાના વિષે તેમાં ઘણુંજ વિગતવાર વર્ણન હતું.તેમાંથી ઉષ્કૃત કરેલા ધણા વિષયા આજે પણ
૧૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org