________________
[ આ લખતી વખતે સ્વદર્શન તરફની સ લાગણીઓને એકત્ર કરી એક બાજુએ મૂકીને સમગ્ર ભારતીય મુખ્ય મુખ્ય શિષ્ટ સહિત્ય તરફ સમાન ભાવે દૃષ્ટિપાત કર્યાં પછી, જે વસ્તુસ્થિતિનું હૃદયમાં પ્રતિબિમ્બ પડયુ છે, તેનેજ અહીં શબ્દોમાં ઉતાર્યું છે. પહેલાંજ કહેવાઈ ગયું છે કે—ખતર દાના અભ્યાસ માટે સાધને છે, તેના મ ંતવ્યા અને રહસ્યા લગભગ પ્રસિદ્ધ જેવાં છે,ત્યારે જૈન દર્શનથી લગભગ જનસમાજ અજ્ઞાત છે. પર`તુ તેને બરાબર ઘાત કરનારા તટસ્થ વિદ્વાન, સ્વદર્શનાનુરાગથી ખેંચાવાના આક્ષેપને પ્રતિકાર કરી ઉલટા પક્ષ કરશે. છતાં કયાંય પણ વાસ્તવિક પક્ષપાત જણાતા હાય તા તે પણ દૂર કરવા કાઇપણ ક્ષણે દિલ તૈયાર છે. ]
દુનિયામાં પ્રસિદ્ધ, પ્રાચીન અને આધુનિક કયા કયા વિજ્ઞાન શાસ્ત્રના વિષય જૈન દર્શનમાં કેવી કેવી રીતે ચર્ચાયા છે? અને સકળ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિીથી તેનું ક્યાં ક્યાં સ્થાન બતાવ્યું છે ? તેની વિગતવાર ચર્ચા કરતાં લંબાણુ થવાના સભવ છે. જેના આ પુસ્તકમાં અવકાશ નથી. તાપણુ એકાદ બે સહજ દાખલા આપીને આગળ ચાલીશું. દા. ત.
૧ શ્રીપતન્જલિનું ચેાગ શાસ્ત્ર ધ્યાન અને તેથી કૈવલ્ય પત ની સિદ્ધિએ સમજાવીને માન પકડે છે. છતાં ધ્યાનનું આધ્યાત્મિક સ્થાન જોઇએ તેવું સ્પષ્ટ થતું નથી, ત્યારે જૈન દર્શન કાયાત્સગ નામના એક ખાસ આધ્યાત્મિક આવશ્યક પ્રયાગ બતાવે છે. અને તેના એક અશતરીકે ધ્યાનને મૂકે છે. એમ કરીને ધ્યાનનું વાસ્તવિક સ્થાન બતાવે છે. અલબત્ત, કાયાત્સર્ગવિના– અહિરાત્મભાવના ત્યાગ વિના એકલું ધ્યાન મેક્ષ માર્ગોમાં સખળ ઉપયાગી નથી. અને ધ્યાનાવલંબન વિના કાયૅાત્સ ની ભાવનામાં ટકવું મુશ્કેલ છે.
[ આ ઉપરથી એ પણ સમજી રાખવું કેઃહાલ કેટલાક ભાઇઓ, સામાયિક ને બદલે એકલું ધ્યાન ધરે છે. માત્ર ધ્યાનને અભ્યાસ કરવાના ઉદ્દેશ વિના જો સામાયિકને બદલે એકલું ધ્યાન ધરવામાં આવતું હોય તે
૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org