________________
પ્રણેતાની યોગ્યતા જૈન ધર્મના હાલના મહાન પ્રણેતા તરીકે આપણે ભગવાન મહાવીર સ્વામીને ઓળખીએ છીએ. જેઓ ઈક્વાકુ વંશની જ્ઞાત શાખાના રાજવંશી રાજકુમાર હતા.
જગતમાં મહાન મહાન ધર્મ સંસ્થાપક અને મહાત્મા પુરુષો પિતાની ઉજવળ કીતિથી જગતને ઉજવળ કરી ગયા છે. તે સર્વના જીવન ચરિત્રે, માટે આજે મળી શકતા જીવન પુરત તપાસી જવાની જીજ્ઞાસુઓને સરળ સગવડ છે. તે વાંચી ગયા પછી, તેના સૂક્ષ્મ અવકન પછી, તેના મનન પછી, મનમાં શાંતિનો સંચાર થયા પછી, તુલના કરતાં હરકોઈ જીજ્ઞાસુને અંતરાત્મા કબૂલ કરશે કે – પિતાની આજુબાજુની પ્રજા જે વિકાસ ભૂમિકામાંથી પસાર થતી હતી, તેમાંથી તેને આગળ વધારવા માટે મહાન્ પયંગર મહમદ સાહેબની ધગશ ઉંચા પ્રકારની છે. તે ખાતર ભેગો આપ્યા છે અને મરણાંત જોખમે ખેડ્યા છે, તથા પોતાના જીવનની પવિત્રતાની છાપ પાડી છે, અને ટકાવી પણ છે. - ઈસુખીતે પણ લેકે પકારમાં ઘણા સમય ગાળે છે. કેઈન રેગ દૂર કર્યા છે, કેઈનું વાંઝીયા મેણું દૂર કર્યું છે. કોઈને મરતા બચાવ્યા છે. અને બીજા અનેક જાતના આશીર્વાદ આપી ઘણા માણસનું દુઃખ દૂર કર્યું છે. છેવટે મરણાન્ત કષ્ટ વેઠીને એક નિરપેક્ષ મહત્મા તરીકની ગ્યતા સાબિત કરી છે. બીજા અનેક મહાત્માઓ અને રામ કૃષ્ણ તથા જનક જેવા આદર્શ રાજાઓને લીધે પણ ધર્મમાં સ્વાભાવિક રીતે આવેલું છે. પરંતુ સિદ્ધાર્થ બુદ્ધ દેવની કલ્યાણ ભાવના સર્વોત્કૃષ્ટ ગણાઈ ચૂકી છે અને આજે ગવાઈ રહી છે. એશિયાના નૂર તરીકેનું બિરુદ યુરોપીય વિદ્વાનોએ હજુ તેનેજ આપ્યું છે.તેના ત્યાગ-વૈરાગ્ય લેકમાં અદ્ભુત સિદ્ધ થઈ
૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org