________________
મેક્ષ શાસ્ત્રનું વર્ણન જગમાં માનવજીવનના અંતિમ ફળ તરીકે આગળ પડતું જણાઈ આવતું હોય, પરંતુ તેપણુ વિશ્વમાં બનતી અનત ઘટનાએના એક વિભાગજ છે. પ્રાણીજીવનની દૃષ્ટિથી અંતિમ પરિણામ તરીકે ભલે તે અત્યન્ત મહત્ત્વનું હાય,પરંતુ વિશ્વની ત્રૈકાલીન ઘટમાળમાં તેનું સ્થાન એક વિભાગમાંજ છે, વળી ગ્રંથકારજ તેને તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર કહે છે—“તત્ત્વાર્થાધિગમ સૂત્ર,’તત્ત્વ,અને અધિગમ એટલે જ્ઞાન, અર્થાત્ તત્ત્વજ્ઞાનસૂત્ર,એ નામ ચેાકખું તરી આવે છે.તેની મુખ્ય ભલામણ એ શાસ્ત્ર ઉપરથી તત્ત્વજ્ઞાન કરવાનીજ છે. તે કહે છે કે—‘પ્રમાણ અને નયથી તત્ત્વાના અધિગમ કરા, તેથી તમને સમ્યગ્દર્શન થશે. અને તે તમને મેક્ષમામાં સહાયક થશે.” માનું વન તેા તત્ત્વાના પેટામાં કરે છે. અને એ રીતે તત્ત્વ, મેક્ષ, મેક્ષમા` વિગેરેનું અધિગમ કરવાનું એ ગ્રંથ સાધન છે. એક પછી, તેને કાણે શી રીતે ઉપયેગ કરવા, એ વિચાર–પ્રસંગે, તેને વધારે સદુપયેાગ મેક્ષ મેળવવામાં છે. તથા કાપણુ વિજ્ઞાન કે તત્ત્વજ્ઞાનને છેવટ ઉપયાગ કયાં ? તેના જવાબમાં કહેવું જ પડે છે,કે પ્રાણીએને તેને છેવટને ઉપયોગ મેક્ષપ્રાપ્તિમાં. એ વાત પણ જો એ શાસ્ત્ર ધ્વનિત ન કરે, તા તેની રચના અપૂર્ણ ગણાય, એ ધ્વનિ કરવા, તે પણ એક વિજ્ઞાન છે. અને એવા સે'કડે! ધ્વનિએ તેમાં છે, તેટલા ઉપરથી તે અમુક એક વિજ્ઞાનનું શાસ્ત્ર છે, એમ કહી શકાશે નહીં. ]
તે ગ્રન્થ જોતાં વિશેષમાં એ પણ સમજાય છે કે -તત્ત્વજ્ઞાન શાસ્રની દૃષ્ટિથી કયા વિષય પહેલા ચર્ચ વા ? અને કયા પછી ચર્ચવા તેના ચોક્કસ એક ક્રમ ઠરાવી શકાતા જ નથી. તત્ત્વજ્ઞાન શાસ્ત્ર કેમ જાણ્યે એક ગેાળમંટાળ શાસ્ત્ર હાય, તેવું જણાય છે. અમુક જ પહેલુ કે છેલ્લુ તેમાં કહી શકાતું નથી. તે તે પેટા પદાર્થો સાથે બીજા પણ જુદા જુદા અનેક પદાર્થ એવા તા સંકળાયેલા હાય છે કે – કઈ વાત પહેલી કહેવી ? અને કઇ વાત પછી કહેવી? તેના નિણ યપર આવી શકાતું જ નથી. વળી જીજ્ઞાસુઓની જીજ્ઞાસા અનુસાર ક્રમ રાખવા જતાં, છગમાં અનેક પ્રકારના જીજ્ઞાસુએ હાય છે, તેમાં પહેલા ક્રાને સતાષ આપવા ? અને પછી કાને આપવા ?
૧૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org