________________
ઉત્પન્ન થઈ છે. તો તેને લાયકનાત કુદરતમાં આ વખતે પહેલ વહેલા ક્યાંથી આવ્યા? કુદરતમાં એ જાતનાં તત્તે કાયમ જ હોય, તો પૂર્વે પણ આવી જ પ્રાણિજ સૃષ્ટિઓ ઉત્પન્ન થયેલી હોવી જોઇએ, અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થવી જ જોઇશે. કુદરતમાં એ તો ન જ હોય, તે નવા ઉત્પન્ન થાય નહીં. અને તેથી પ્રાણિજ સૃષ્ટિને સંભવ કદી નજ સંભવે. પરંતુ તે તો આપણે નજરે જોઈએ છીએ.
હવે જ, પૂર્વે પણ કોઈને કોઈવાર એ પ્રમાણે બન્યું હોય, તે તે વખતની પ્રાણિજ સૃષ્ટિનું શું થયું? શું તેને વિકાસ અમુક વખત સુધી મુતવી રહ્યો? હાલની ચાલુ પ્રાણિજ સૃષ્ટિ એજ પૂર્વની પ્રાણિજ સૃષ્ટિના નવા જન્મ હોય, તે વચ્ચે વિકાસ અટકવાનું શું કારણ? એ નવા જન્મ સુધી બધી પ્રાણિજ સૃષ્ટિ ક્યાં રહેલી? આ બધા વિચિત્ર પ્રશ્ન થયા વિના નહીં રહે. જેના જવાબો મુશ્કેલ છે.
તેથી પ્રાણિજ સૃષ્ટિ અનાદિની અને તેને ક્રમિક વિકાસ પણ અનાદિથી થતે ચાલતો આવે છે. એ નિર્ણય ઉપર ગમે તેટલી ગડમથલને અંતે પણ આવ્યા વિના છુટકે જ નથી.
વળી બધા પ્રાણીઓ અમુક એકજ વખતે ઉત્પન્ન થયા હેય, તો તેને વિકાસ પણ એક સરખો જ હો જોઈએ. અને એકી સાથેજ બધા મહાવિકાસને અંતે પહોંચે. તેથી આપણી નજરે દેખાતી આ વિવિધતા ન સંભવે. વિવિધતા પણ પ્રાણિજ સૃષ્ટિની અનાદિતા સિદ્ધ કરે છે.
આત્મા અનાદિ કાળથી વિકાસ કરતો કરતે ચા આવે છે, એ હવે નક્કી થયું. છતાં ઘણા પ્રાણીઓ હજુ વિકાસની છેલ્લી હદ સુધી નથી પહોંચી શકયા, કેટલાક તો ઘણીજ પતન સ્થિતિમાં છે, અને કેટલાક મધ્યમ રિસ્થતિમાં છે, કે જેમાંના કેટલાક આપણી નજરે જણાય છે. તે પછી અનાદિ કાળની મહાપતન સ્થિતિમાં
૫૦
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org