________________
૫
લ ડા ઇ આ નાં ખ રાં કાર ણાઃ
ત્યારે તે ‘‘અત્યારે દુનિયામાં ચાલતા દરેક ધર્મ સાચા' એમજ ઠર્યું. તે પછી અમુકના ધર્માં અમુક રીતે ખોટા, અને અમુકને અમુક રીતે ખોટા. એવા મેટા માટા વિવાદેાની શી જરૂર ? પ્રાચીન તેમજ હાલના વખતમાં પણ મેાટા મેટા પ્રસિદ્ધ વાદવિવાદા થતા હતા અને કાઈ કાઇવાર થાય છે, તેનું શું ?
ખરી રીતે સાધકાને તેવા વાવિવાદોની ખાસ આવશ્યક્તા નથી હોતી, અથવા એવા વાદવિવાદેશનાં બીજાં પણ કારણો છેઃ
૧ અમુકજ પરિસ્થિતિના માનવાને ઉપયાગી થઈ શકે તેવા સાધન સજોગવાળા છતાં તે ધ સવ માનવેા માટે લાગુ કરવાની કોઇ કોઇ તેના અનુયાયિએની વધારે પડતુ લાલચમાંથી ઘણુ ઉત્પન્ન થવાનો સંભવ હાય છે.
ર મનુષ્યોને પાળવામાં સગવડ થાય તે જાતની ધર્મની ઘટનાના મુખ્ય આધાર તત્ત્વજ્ઞાન અને સંચાલન માટેની યાગ્ય વ્યવસ્થા ઉપર છે.
તત્ત્વજ્ઞાનના આધાર ઉપર ધર્મની ધટના કરવાથી દરેક જીજ્ઞાસુ પાત્રાને સાષ આપી શકાય છે, એટલે કે વિશ્વની ઘટમાળ કઈ રીતે ચાલે છે ? તે વિષે વિવિધ પ્રશ્ના વિવિધ પ્રકારના સાધક જીજ્ઞાસુઓને થાય એ સ્વભાવિક છે, અને ધર્મનું બંધારણ ઉચક નથી, પરંતુ વિશ્વધટનાને અનુસરીને ધર્મના નાના મોટા તમામ તત્ત્વા ગાઠવેલા છે, ધર્મોનું બંધારણ વિશ્વના કુદરતી નિયમા પ્રમાણે છે. અને એમ હાય તેાજ તે ગ્રાહ્ય થઈ શકે.
તત્ત્વજ્ઞાનની પ્રક્રિયામાં દૃશ્યમાન જગતના મૂળતત્ત્તા કદાચ સમાન છતાં, અવાંતર સૂક્ષ્મ તથા અદૃશ્ય જગત્ વિષેની અનેક પ્રક્રિયા
૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org