________________
રાખવા ? ” તેમાં પણ સખ્યા આજે ખ્રીસ્તીઓની વધી રહી છે. એટલે બહુમતી પણ તેનીજ આવે. કારણકે—પ્રતિનિધિઓની સંખ્યા તેની જ વધારે હાય.
સર્વ ધર્મના આવા પ્રતિનિધિઓની બહુમતીથી કરેલા નિય ઉપર પગભર રહી રાજ્યસત્તાએ ધર્મોના જુદાજુદાપણા ઉપર કટાક્ષ રાખી શકે, પરિણામે વાતાવરણમાં જનસમાજના વિચારોની જમાવટ એવીજ હાય કે—બિચારા જુદા જુદા ધર્મવાળાઓને શરમાઈ રહેવું પડે, લગભગ ગુન્હા જેવું ગણાય. [ અને રાજ્ય સત્તા-ધર્મ સત્તાની સેવક છતાં ભારતમાં પણ ધર્મ સત્તાને પોતાના તાબામાં લેવા ધીમે પણ મક્કમ પ્રયત્નો કરી રહી છે. ] એમ એક ધર્મ એકીકરણ કર્યા પછી આપણે તેની હૅડ ઓફીસા અને બ્રાંચ સ્થાપી પૃથક્કરણ કરીશુ.
"(
કેટલાક અહીં એમ કહે છે કેઃ એ સભા શું કરશે ? તે અત્યારથી કાંઇ કહી શકાય જ નહીં. પરંતુ તેના એવા ઇરાદે કેમ ન હોય ? કેઃ—
4 સ ધર્મમાંથી સાર ભાગ ચુટીને એક ઉત્તમ ખરડા તૈયાર કરવામાં આવે, કે જેમાં જગના દરેકે દરેક ધર્મ ને લાગતા વળગતા તત્ત્વા હાય, અથવા તેના સારા સારા તત્ત્વો ચુંટી કાઢયા હેાય, અને તેને આખી દુનિયામાં લાગુ કરવામાં આવે, એમ કરીને ધર્મનું પુનસ્થાન અને પુનટના કરવાની નવી શરૂઆત થાય, તેથી ફાયદા એ થાય કેઃ–નવા સમયની નવી પરિસ્થિતિ તથા સોગાને અનુકૂળ જનસમાજને બધબેસ્તા એક ધમ મળી રહે. હાલના સિવિલ્યાને ખાસ ખ્રિસ્તી ધર્મ તરફ પક્ષપાત છે, એવું કાંઇ નથી. સત્ય શોધવું, એ તેઓનું ધ્યેય છે. ’
પ્રથમ દર્શીને એ વાત આકર્ષક લાગે તેવી છે, પરંતુ શક્ય નથી, સાચી નથી. કારણકે—ખ્રિસ્તી ધર્મ વાળાઓની સ ંખ્યા વધતી જાય છે, ને
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org