________________
તેમાં શિથિલતા દાખલ થાય છે, છતાં સંસ્કૃતિ ધારકે ટકાવ માટે વખતેવખત નવા નવા સાધને જયેજ જતા હોય છે.
સાધને જવાની જરૂર પડતી જાય છે, તેમ તેમ સંસ્કૃતિના વહીવટી અંગોનો વિસ્તાર વધતો જાય છે. તેમ તેમ તેની ઝીણવટમાં ઉતરવું પડે છે ને તેના રક્ષક સાધને વ્યવસ્થા અને સાહિત્ય લખાણમાં વધારે થતો જાય છે, પરંતુ વારતવિક રીતે સંસ્કૃતિના સ્વાભાવિક -બળમાં ઘટાડો થતે હેય છે, એમ સમજવું. કારણ કે-કુદરતી મોટી
સ્વાર્થવૃત્તિની નિર્બળતા માનવમાં પ્રવેશ પામે ત્યારેજ, તેની વધારે દેખરેખ, ચક્કસ નેધ, સચોટ સાવચેતીના સાધનો ગોઠવવા, વિગેરે કરવું પડે છે. પરંતુ જે કુદરતી નિર્બળતા ન હોય, તે એવી કેટલીક પ્રવૃત્તિઓમાં લાઘવ રહે છે,
[ કોઈ કહેશે કે –“આ હિસાબે જંગલી માનવનું જીવન વધારે સારું, કેમકે તે કુદરતની વધારે નજીક હોવાથી સમૃદ્ધ જીવન ગાળી શકે છે, અને વિજ્ઞમાનવ સંસ્કૃતિની જાળમાં પડવાથી શરીરે નિર્બળ, સાંકડા મનનો અને પંચાતીયો થઈ ગયે. સંસ્કૃતિ નિભાવવાના લાંબા લાંબા લફરા તેને વળગે છે, તેથી એક રીતે તે પરતંત્ર દેખાય છે.” એમ નથી.જંગલી માનવનું જીવન માત્ર એક તરફી સમૃદ્ધ હોય છે. પરંતુ તે સમૃદ્ધિને જીવનના સર્વ ઉદાર વિભાગોમાં વહેંચી દેવામાં આવે, તો તે વિજ્ઞમાનવ કરતાં ઘણુંજ પછાત માલુમ પડશે. ત્યારે વિજ્ઞમાનવ ઘણોજ સમૃદ્ધ લાગશે, કે જે પ્રતાપ સંસ્કૃતિને સમજવો. વળી પ્રજાની સંસ્કારિતાની પરીક્ષાને આધાર તેના વિશાળ અને મોટા મોટા સાહિત્ય સંગ્રહ કે પુસ્તકો, તથા ચિત્રવિચિત્ર બાહ્ય સાધન સામગ્રી ઉપર ખાસ કરીને નથી. પરંતુ પ્રજાના જીવન–સંસ્કા૨માં સંગીનતા,અને ઉદાત્તતા તપાસવા જરૂરનાં હોય છે. વિસ્તાર છતાં સંગીનતા ન હોય તે તેને પરીક્ષામાં ઉચો નંબર ન મળે.વિષયને બરાબર સ્પર્શ કર્યા વિના વિદ્યાર્થી લાંબું લાંબું લખીને પરીક્ષાના પેપરને ચેક કરી -નાખે તેટલા પરથી કુશળ પરીક્ષક તેને ઉંચે નંબરે પાસ થવાના માર્કે ન જ આપી શકે. ]
૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org