________________
અપેક્ષાએ સર્વશ્રેષ્ઠતા સ્થાપિત કરવા અમે નથી ઇચ્છતા, તેએના કરતાં તો હાલનું જીવન ઉતરતું છે, અને કુદરતી રીતેજ ઉતરતું જાય છે. તેમજ હાલ અનેક કૃત્રિમ કારણેાને લીધે તા ઝપાટા બંધ ઉતરતું જાય છે. તપણુ પ્રાચીન કાળનું એ જીવન તદ્દન કયાંય ચાલ્યું ગયું નથી. કેટલાક ફેરફાર સાથેનું એજ પ્રાચીન જીવન અત્યારે પણ વિદ્યમાનજ છે. પહાડમાંથી છુટા પડેલા જુદા જુદા આકારના પત્થરના ટુકડા નિ રણદ્વારા નદીના પ્રવાહમાં તણાતો તણાતો કાળાન્તરે ગાળાકારે બતી જાય છે.. એ ગાળાકાર બની ગયેલા પત્થરના ટુકડા, પહેલાના જે જુદા જુદા આકારના પત્થર હતો, તેજ છે ? કે, ખીજો કાપ છે ?
જવાબમાં ના, હા, બન્ને છે. પત્થરતો તેજ છે, પણ આકાર કાંઇક જુદા છે. તેજ રીતે આનું જીવન તા તેજ છે. પરંતુ કાળની અસરને લીધે તેમાં કેટલાક ફેરફાર દેખાય છે, હજી તેમાં કાળાન્તરે પણ અનેક ફેરફાર થઈ જશે. છતાં તેમાંયે મૂળ જીવનને! પ્રવાહ તો અમુક અંશે ચાલુ રહેવાનેાજ
૧. કાળક્રમે થયેલી આ કુદરતી પરિસ્થિતિ બદલી—મૂળ સ્થિતિમાં લાવવા પ્રયત્ન ન કરવા, તેમજ.
૨. તેને ફેંકી દઇ ભળતુંજ ખીજાં ગ્રહણ ન કરવું, ઉચ્છીનું ન લેવું. ખાસ કરીને આ બન્ને મુદ્દાની સાવચેતી આ પ્રજાના પરમ હિતની છે. આ નિયમને જ્યાંસુધી અને જેટલી હદ સુધી વળગી રહેશે ત્યાં સુધી તેનો તેટલી હદ સુધી નાશ સંભવિત જ નથી.
કારણકે—મૂળ સ્થિતિ શક્ય નથી. અને નવું; લલચામણું છતાં મૃગ-જળ માફક અધ્રુવ હોવાનું. ધ્રુવને તજીને અધ્રુવ લેવા જતાં બન્ને હાથમાંથી જવાના ચાસ સંભવ છે.
નવા જીવનથી ગમે તેટલી લાલચેા, સગવડા અને તાત્કાલીક લાભા જણાય,તેને બદલે–ચાલુ જીવનમાં કાઇ વખત ગમે તેટલી મુશ્કેલી જણાય, તોપણ દીર્ઘદૃષ્ટિથી જોતાં-અંતે આર્યાંનું ચાલુ જીવનજ તેને માટે તો સુખરૂપ નિવડશે. કારણ કે તે તેમનું છે. કાળાન્તરે તેમાં કુદરતી રીતે જે ફેરકારા થાય તે અનિવાય` છે. પણ બનાવટી ફેરફારો કરવા મથવું એ ચા. પ્રકારની મૂર્ખાઇ છે. આથી પ્રણાલીકા(વાદ)ની અનુપયેાગીતા તુટી પડે છે.
અહીં પત્થરનું દૃષ્ટાંત આપ્યું છે, એટલે એકને બલે ખીજા સારા પત્થર અનેક મળે. પરંતુ મહાત્મા પુરુષાએ નિર્ણીત કરી ઘડેલું અને હજારો
૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org