________________
વળી આપણે વિષેની તુલના કરવાના ધણા સાધના આપણે અહીંના છે, તેમાંના ધણેા ભાગ હજી આપણી પાસે છે, તેથી તેઆજ તુલના કરી શકે, અને આપણે ન કરી શકીએ, એવે મતિભ્રમ રાખવાને આપણે તે કાંઇપણ કારણ નથી.
આપણા કયા સાધનાને પૂરાવામાં લેવા, અને કયાને પૂરાવામાં ન લેવા ? એ બાબત મતભેદને કારણે આપણે કરેલી અને તેએએ કરેલી તુલનામાં મૂળથીજ મતભેદ ઉત્પન્ન રહેવાના સંભવ છે. બન્નેની દિશા અને ધ્યેયા પણ જુદાજ છે, એટલે કદાચ ભવિષ્યમાં એકમત ન થઈ શકાય, એવા ચે સંભવ છે.
છતાં, ભવિષ્યમાં નિષ્પક્ષપાતપણે ધર્માંના બંધારણ વિષે તુલના કરનારને ભારતીય ધર્મને આગળ સ્થાન અપ્યા વિના ચાલશે નહિ. ઐતિહાસિકતા ધર્મની ચાગ્યતા માપવાનું ખાસ માપ જ નથી.
४
ભારતીય દર્શના.
હવે રહી ભારતના અજોડ અને અદ્વિતીય દશનાની વાત. જૈન, બદ્ધ, અને વૈદિક : એ ત્રણ મુખ્ય ભારતના દર્શીને છે. એટલે કે—ભારતીય મહા આર્ય પ્રજાની સ ંસ્કૃતિના પ્રધાન અંગ ભૂત મહાધર્મી સરકરણની એ ત્રણ મુખ્ય શાખાઓ છે. અથવા ભારતીય સંસ્કૃતિનું ત્રયાત્મક સંપૂર્ણ પ્રતિબિંબ છે.
જગમાં એ ત્રણનું અસ્તિત્વ પરાક્રમી—બુદ્ધિશાળી અને અગાધ જ્ઞાની આર્યના પરિશ્રમનું પિરણામ છે. ત્રણેય મળીને ભારતીય વિજ્ઞાના અને તત્ત્વજ્ઞાન પુરાં પાડી ભારતીય સંસ્કૃતિને સાંગોપાંગ સંપૂર્ણ બનાવે છે. ત્રણેય પાતપેાતાની સ્વતંત્ર ઘટનાથી ગાઠવાયેલા છતાં ત્રણેય પરસ્પર એકબીજાની પૂર્તિરૂપે છે. ત્રણેયના જીવનઆદર્શ અધ્યાત્મ-પ્રધાન છે. ત્રણેયમાં કન્યાકતવ્યના માર્ગના
૧૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org