________________
શાએ પણ અપૂર્ણ હતા, અને હજુ પણ લગભગ એવાજ અપૂર્ણ છે. કેટલાક શાસ્રા વિષે તે તેઓનું હજુ બાળકે જવુંજ અજ્ઞાન છે. કેટલાંક શાસ્ત્રો ઉત્પન્ન કરવા મોટી મોટી પ્રવેગ શાળાઓ, સંસાઈટીઓ અને એવા બીજા ઘણા સાધને ઉભાં કર્યો છે. તથા પૂર્વની વિદ્યાઓ જાણીને તે ઉપરથી શાસ્ત્રો ઉત્પન્ન કરવા માટે શોધ ખોળ ખાતાની રોયલ સોસાયટી જેવી સંસ્થાઓ સ્થાપી ચારે તરફથી રોજને રાજ શેધ ખોળ કર્યા કરે છે, તેઓના આવિષ્કારે પણ ચાલુ શેધ ખોળ કરનારાઓને ઘણાજ ઉપયેગી થાય છે.
છતાં આટલા પરિશ્રમને પરિણામે હજુ ઘણા વિજ્ઞાનના શાસ્ત્રો તેઓને અજ્ઞાત છે. અને જે શેધ ખોળો થઈ છે, તે પણ ઉપર ટપકેજ છે, એમ આધુનિક સાઈન્સના ઈતિહાસના અમેરિકન લેખકે એ પિતાનો અભિપ્રાય આપી દીધો છે.
વળી ધર્મોવિર્ષના યુરોપના તુલનાત્મક અભ્યાસીઓ કહે છે કે –
તમારી અને અમારી આધ્યાત્મિક વિચાર સરણમાં ફરક છે, અને એવા બીજા ઘણા ફેરફારે છે, છતાં અમારા ધર્મોમાં ધર્મને લાયકના ત પણ છે, તે હજુ શેધાયા નથી. તમારા ધર્મો જેમ પ્રજાને ચાહ લાંબા વખતથી મેળવી રહ્યા છે, તેમજ અમારા ધર્મો પણ ઘણે વખત જીવીને પિતાની યેગ્યતા સાબિત કરી શક્યા છે, છતાં તમે જ્યાં સુધી અમારા ધર્મો વિષે તલસ્પર્શી જ્ઞાન ન મેળવી શક્યા છે, અને એમ બન્નેયનું તલસ્પર્શી જ્ઞાન ન હોય, ત્યાં સુધી ધર્મોની તુલના કરવી, અને “અમુક ધર્મ કરતાં અમુક ધર્મને દરજજો ઉગે છે ” તે કહેવું મુશ્કેલ છે.”
આમ કહીને તેઓ હરકેઈ બહાને–અહીંના ધર્મો ઉપર જાતે સમાલોચના કરવા છતાં, ધર્મોની બાહ્ય ઘટનાઓ ઉપરથી જ માત્રઉડે ઉતર્યા વિના-તુલના કરવાને ઈજારે રાખવા છતાં–દરજજા ઠરાવવાનું સાહસ ખેડવા છતાં–આપણને એ તુલના કરવાની ના
૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org